Home »Lifestyle »Travel» Mount Abu Is A Very Large Beautiful Hill Station

મિની ટ્રિપ માટે ગુજરાત નજીકનું બેસ્ટ પ્લેસ આ છે

Divyabhaskar.com | May 10, 2017, 11:38 AM IST

  • નખી તળાવ

લાઇફસ્ટાઇલ ડેસ્કઃગુજરાતની સૌથી નજીક તેમજ આ સિઝનમાં જેનો નજારો સુંદરતાની ચરમસીમાએ પહોંચી જાય છે તેવા આબુની મુલાકાત તમે આ દિવસોમાં લઈ શકો છો. અહીંનાં સુંદર ઝરણા અને પ્રકૃતિના વરદાન સમાન ભરપૂર નયન રમ્ય દ્વશ્યો છે. માઉન્ટ આબુને 'ડેઝર્ટ સ્ટેટ' પણ કહેવાય છે. અરવલ્લીની  ગિરિમાળાના દક્ષિણ છેડે આવેલ હિલ સ્ટેશન પોતાના હવામાન અને અન્ય સમૃદ્ધિને લીધે પર્યટકોનું પસંદગીનુ સ્થળ બની ચૂક્યું છે. રાજસ્થાનના સિરોહી જિલ્લા મુખ્યાલયથી 85 કિલોમીટર જ્યારે ઉદયપુરથી આશરે 185 કિલોમીટરે માઉન્ટ આબુ આવેલું છે.
(Travel Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Lifestyle Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Mount Abu is a very large beautiful hill station
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended