Home »Lifestyle »Travel» Don't Miss A Chance To Visit Some Of The Best Places With Friends

મિત્રો સાથે વેકેશન પ્લાન કરો આ 5 સ્થળોએ, જાણો શું છે ખાસિયત

Divyabhaskar.com | Mar 01, 2017, 00:05 AM IST

  • ઋષિકેશ
લાઇફસ્ટાઇલ ડેસ્કઃજો તમારી પાસે મિત્રોની ટોળકી છે અને તેઓની સાથે ફરવાનું પ્લાનિંગ પણ ચોક્કસથી કરતા જ હશો. કેટલાંક લોકો એવું વિચારે છે કે હરવા ફરવાની મજા માત્ર પાર્ટનર સાથે જ આવે છે. પરંતુ એવું નથી. આજે અહીં જાણો એવા ઓપ્શન વિશે જ્યાં તમે મિત્રોની સાથે જઇને ધમાલ કરી શકો છો. 
1. ઋષિકેશ 
જો તમારાં મિત્રો પણ તમારી જેમ જ એડવેન્ચર લવિંગ છે તો ઋષિકેશથી બેસ્ટ ઓપ્શન અન્ય કોઇ ના હોઇ શકે. અહીં તમે કેમ્પ લગાવી શકો છો અને કુદરતની નજીક હોવાનો અનુભવ કરી શકો છો. 
    
આગળની સ્લાઇડ્સમાં જાણો, અન્ય સ્થળો વિશે જ્યાં તમે મિત્રોની સાથે જઇ શકો છો... 
(Travel Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Lifestyle Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Don't miss a chance to visit some of the best places with Friends
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended