Home »Lifestyle »Travel» 5 Best And Beautiful Dolls Museum Around The World

આ છે દુનિયાના સૌથી સુંદર+અદભુત ડોલ્સ મ્યુઝિયમ, લઈ જશે તમારા બાળપણમાં!

divyabhaskar.com | Aug 11, 2016, 12:43 PM IST

 
લાઇફસ્ટાઇલ ડેસ્કઃદુનિયાભરમાં ડોલ્સના કેટલાક અદભુત સંગ્રહાલય છે, જ્યાં હજારોની સંખ્યામાં જાત-જાતની ડોલ્સ સાંચવીને રાખવામાં આવી છે. આજે અમે તમને દુનિયાના એવા જ કેટલાક ડોલ્સ મ્યુઝિયમ વિશે જણાવવા જઈ રહ્યા છીએ...
 
યોકોહામા ડોલ્સ મ્યુઝિયમ, જાપાન
 
દુનિયાના અદભુત સંગ્રહાલયમાં 140 દેશોની 10 હજાર કરતા પણ વધુ ડોલ્સને સજાવીને રાખવામાં આવી છે. દુનિયાભરમાં જાપાનનું આ મ્યુઝિયમ ખૂબ જ લોકપ્રિય છે. વિવિધતાઓથી ભરપૂર તથા આટલી વધુ સંખ્યામાં ડોલ્સનું કલેક્શન કરવું અને તેની સંભાળ લેવી કોઈ સરળ વાત નથી. અહીં પ્રાચીનકાળની એન્ટિક ડોલ્સથી લઈને અલગ-અલગ પહેર-વેશ અને સંસ્કૃતિઓથી પ્રભાવિત ડોલ્સ જોવી એક યાદગાર અનુભવ સાબિત થઈ શકે છે. અહીં જાપાની લોકકળાની ડોલ્સની સાથે મંદિરો તથા પૂજાસ્થળોમાં વહેંચાતી ડોલ્સ પણ રાખવામાં આવી છે.
 
આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરીને જાણો દુનિયાના અન્ય પ્રસિદ્ધ ડોલ્સ મ્યુઝિયમ...
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: 5 best and beautiful dolls museum around the world
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

      PrevNextNext