Home »Lifestyle »Travel» 4 Best And Beautiful Beaches Of Kolkata

આ છે પશ્ચિમ બંગાળમાં આવેલા 4 અતિ સુંદર બીચ, પ્રવાસીઓમાં છે આકર્ષણનું કેન્દ્ર!

divyabhaskar.com | Sep 29, 2016, 15:29 PM IST

લાઇફસ્ટાઇલ ડેસ્કઃ દરિયાકિનારાની સુંદરતા પહેલાથી પ્રવાસીઓને પોતાની તરફ આકર્ષિત કરતી રહી છે. લહેરોનો મધુર અવાજ, સૂર્યાસ્તના રમણીય દૃશ્યો અને નરમ રેતનો અહેસાસ કંઈક અલગ જ અનુભવ કરાવે છે. બીચના આ મનમોહક આકર્ષણ અન્ય પર્યટણ સ્થળથી એકદમ અલગ છે. દરિયાકિનારે બેસીને તેની સુંદરતાનો આનંદ લેતા આપણે ક્યારેય બોર નથી થતા. આ જ સુંદરતાની સાથે પૂર્વોત્તર રાજ્ય બંગાળ પણ સમૃદ્ધ છે, જેના દૃશ્યો જાદુ કરી દે છે. આજે અમે તમને પશ્ચિમ બંગાળના એવા જ સુંદર દરિયાકિનારા વિશે જણાવવા જઈ રહ્યા છીએ...
મંદારમણિ બીચ
 
મંદારમણિ દરિયાકિનારે વસેલું એક ગામડું છે જે કોલકાતાની નજીક સ્થિત છે. આ વીકેન્ડમાં રજાનો આનંદ માણવા માટે લોકોની વચ્ચે ખૂબ ઝડપથી પ્રસિદ્ધ થઈ રહ્યું છે. આ પૂર્વી મિદનાપુર જિલ્લામાં વસેલું ભારતના અન્ય વિકસિત થતા દરિયાકિનારામાંથી એક છે. મંદારમણિ બીચની નજીકનું પર્યાવરણ દરેક યાત્રીઓને પોતાની તરફ આકર્ષિત કરે છે. એટલે જ તે પશ્ચિમ બંગાળના પસંદીદા પર્યટણ સ્થળોમાંથી એક છે.
 
કોલકાતાથી અંતરઃ 172કિમી.
 
મંદારમણિ કઈ રીતે પહોંચશો
 
મંદારમણિ રોડથી જોડાયેલું છે. કોલકાતથી મંદારમણિ માટે દરરોજ કેટલીય બસ સુવિધા ઉપલબ્ધ છે. કોટાઈ તથા દીઘા તેની નજીકના રેલવે સ્ટેશન છે.
 
આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરીને જાણો કોલકાતાના અન્ય સુંદર દરિયાકિનારા વિશે...
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: 4 best and beautiful beaches of Kolkata
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

      PrevNextNext