Home »Lifestyle »Travel» We List Out Some Of The Most Dangerous Places In India That Will Give You The Thrill

ગુજરાતના આ બીચ પર સંભળાય છે ચીસો, આવા જ જીવલેણ છે 13 સ્થળો

Divyabhaskar.com | Feb 19, 2017, 00:05 AM IST

  • ફુગતાલ મોનેસ્ટ્રી, લદ્દાખ
લાઇફસ્ટાઇલ ડેસ્કઃભારતની સુંદરતા દેશ-વિદેશના પર્યટકોને આકર્ષે છે. દરરોજ હજારોની સંખ્યામાં વિદેશી પર્યટકો અહીં ફરવા માટે આવે છે. ભારતના દરેક ખૂણે પ્રાકૃતિક સૌંદર્યનો ખજાનો છે, જે યાત્રીઓને આકર્ષિત કરે છે. ઉપરાંત કેટલાંક એવા સ્થળો પણ છે જ્યાં જતા પહેલાં એકવાર વિચાર કરી લેવાની જરૂર છે. આજે અહીં એવા 13 સ્થળો વિશે વાત કરવામાં આવી છે જ્યાં કેટલાંક સ્થળોએ આત્માનો વાસ હોવાની માન્યતાઓ છે તો કેટલાંક આતંકવાદ અને પ્રાકૃતિક આપત્તિઓથી ભરપૂર હોવાના કારણે મોત ગમે ત્યારે તમારું દ્વાર ખખડાવી શકે છે. 
ફુગતાલ મોનેસ્ટ્રી, લદ્દાખ 
આ સ્થળને ફુગતાલ ગોસ્પાના નામથી પણ ઓળખવામાં આવે છે. ઉંચા પહાડની એક તરફ બનેલી આ મોનેસ્ટ્રી સુધી પહોંચવા માટે અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. 

આગળની સ્લાઇડ્સમાં જાણો, ક્યા સ્થળો છે ડરામણાં, કેવા સ્થળો પર આતંકવાદ અને લૂંટારાઓનો છે ભય... 
(Travel Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Lifestyle Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: We list out some of the most dangerous places in India that will give you the thrill
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended