Home »Lifestyle »Travel» 10 Countries Where To Travel With Indian Driving License

ઈન્ડિયન લાઇસન્સની સાથે આ 10 દેશોમાં માણો ડ્રાઇવિંગની મજા!

divyabhaskar.com | Aug 25, 2016, 00:10 AM IST

 
લાઇફસ્ટાઇલ ડેસ્કઃ વિદેશોના સ્મૂથ રોડ પર ડ્રાઇવિંગની મજા માણવાની ઈચ્છા છે, પરંતુ તમારા ઇન્ડિયન લાઇસન્સને લઈને વિચારમાં મૂકાય ગયા છો તો થઈ જાવ નિશ્ચિત. દુનિયામાં એવા કેટલાય દેશ છે જ્યાં તમે તમારા ઇન્ડિયન લાઇસન્સની સાથે જ કાર અને બાઇક ડ્રાઇવ કરી શકો છો, તો ચાલો જાણીએ અહીંના કાયદા વિશે વિસ્તારમાં...
 
યૂએસએ (રાઇટ સાઇડ ડ્રાઇવિંગ)
 
નિયમ-જો તમારું ડ્રાઇવિંગ લાઇસન્સ ઇંગ્લિશમાં બનેલું છે તો તમે તમારા ભારતીય ડ્રાઇવિંગ લાઇસન્સ પર એક વર્ષ સુધી અમેરિકામાં કાર ડ્રાઇવિંગની મજા માણી શકો છો. જો એવું નથી તો તમારે ઇન્ટરનેશનલ ડ્રાઇવિંગ પરમિટ બનાવવું પડશે. આ સિવાય I-94 ફોર્મ પોતાની સાથે રાખવાનું રહેશે, જેમાં તમારી અમેરિકામાં આવવાની તારીખ લખેલી હોવી જોઈએ.
 
આગળની સ્લાઇડમાં ક્લિક કરીને જાણો અન્ય દેશો વિશે જ્યાં તમે ભારતીય લાઇસન્સ પર ડ્રાઇવિંગ કરી શકો છો...
 
(તસવીરોનો ઉપયોગ માત્ર પ્રસ્તુતીકરણ માટે કરવામાં આવ્યો છે)
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: 10 countries where to travel with Indian driving license
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

      PrevNextNext