Home »Lifestyle »Rich And Famous» Start-UP Ideas: Start Your Own Company And Earned Lakhs & Crores

જયદીપ-સંબોધિએ શરૂ કર્યું પોતાનું બિઝનેસ, રિસ્ક ટેકર્સની સક્સેસ સ્ટોરીઝ

divyabhaskar.com | Sep 02, 2016, 18:26 PM IST

લાઇફસ્ટાઇલ ડેસ્કઃઆ યંગ એન્ટરપ્રેન્યોર્સને મળો, તેઓ ઈચ્છતા તો સારી જોબ કરી શકતા હતા, પરંતુ તેમને પોતાનું બિઝનેસ શરૂ કર્યું. આજે તેમની ઓળખ તેમના કામથી છે અને તેઓ સારા પૈસા પણ કમાઈ રહ્યા છે. કેટલાય એવા પણ છે, જેમને પોતાની સેટ જોબ છોડીને પોતાની હોબીને જ પોતાનું પ્રોફેશન બનાવી દીધઉં છે.
 
જયદીપ-સંબોધિ ઘોષ
 
બંને મિત્રો ઈચ્છતા તો સારી જોબ કરી શકતા હતા, પરંતુ ગામડાની મહિલાઓની સ્થિતિ જોઈ તેમને સસ્તા સેનેટરી નેપકિંગ બનાવવાની યુનિટ શરૂ કરી. મશીન પણ જાતે ડિઝાઇન કરી.
 
- દરેક નેપકિન બનાવવામાં તેમને ખર્ચ 1.50 પૈસા આવે છે જ્યારે તેઓ તેને 2થી 2.25 રૂપિયામાં વહેંચે છે.
 
- ગયા વર્ષે (2014-15) તેમની કમાણી 1.5 કરોડ હતી.
- સંપૂર્ણપણે compostable sanitary pad બનાવે છે.
- કુલ 13 લોકોની ટીમ છે જયદીપ અને સંબોધિની સાથે.
 
ફન ફેક્ટ
 
- પોતાની યૂનિટ શરૂ કરતા પહેલા સંબોધિ અને જયદીપે સેનેટરી પેડ માત્ર ટીવી જાહેરાતોમાં જ જોયા હતા.
- દેશના ગામડામાં જ્યાં લોકોની કમાણી વધુ નથી હોતી, ત્યાં મહિલાઓ સુધી સસ્તા પેડ પહોંચાડવા તેમનો લક્ષ્ય છે.
 
જો તમે પણ આવું કરવા ઈચ્છો છો, તો છેલ્લી સ્લાઇડ્સમાં તમારા માટે એક મદદગાર મોજૂદ છે. પરંતુ તે પહેલા જાણો આ રિસ્ક ટેકર્સની સક્સેસ સ્ટોરી...
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Start-UP Ideas: Start Your Own Company And Earned Lakhs & Crores
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

      PrevNextNext