Home »Lifestyle »Rich And Famous» Small Businesses You Can Start For Under Rs 1000 And Earn More

1000થી પણ ઓછી કીમતમાં શરૂ કરો આ બિઝનેસ, આ રીતે થશે વધુ કમાણી

divyabhaskar.com | Aug 23, 2016, 13:34 PM IST

લાઇફસ્ટાઇલ ડેસ્કઃ ઘરની જરૂરરિયાત સાથે જોડાયેલી વસ્તુઓ લેવા માટે તમે પણ EMI ઓપ્શન પસંદ કર્યું હશે, પરંતુ શું તમે જાણો છો કે તમે ઈચ્છો તો તમે પણ આ બિઝનેસ કરી શકો છો. હા, જે રીતે તમે તમારી જરૂરિયાતની વસ્તુઓ લીધી, એવી જ રીતે તમે બીજાને પણ આપી શકો છો અને ઈંટ્રેસ્ટના રૂપમાં એકસ્ટ્રા ઇનકમ કમાઈ શકો છો. આ બિઝનેસથી તમારું મૂળ કેપિટલ તો બન્યું રહેશે, સાથે જ કેશનો ફ્લો પણ બન્યો રહેશે. જાણો શું છેEMIબિઝનેસ...
 
 
જેવું કે નામથી સ્પષ્ટ છે EMI એટલે Easy Monthly installment, સગવડતા છેલ્લા થોડા વર્ષોમાં ખૂબ લોકપ્રિય થઈ છે. બેન્ક અને કંપનીઓ તમને ઓફર આપે છે અને તમે ફ્રિઝ, મિક્સર, ટીવી, વોશિંગ મશીન, સોફા-સેટ, મોબાઇલ, ડીવીડી પ્લેયર, મ્યુઝિક સિસ્ટમ, એસી, ડબલ-બેડ, બાઇક-કાર એક નિશ્ચિત ડાઉન પેમેન્ટ આપીને ઘરે લઈ જાવ છો અને બાકીની કીમત સરળ હફ્તા (EMI)માં ચૂકવો છો. તેની પર કંરની અથવા બેન્ક એક ચોક્કસ રકમમાં તમારી પાસેથી ઈન્ટ્રેસ્ટ લે છે જે EMIમાં જ જોડાઈ જાય છે. 12, 18, 24 અથવા 36 મહિનાના હફ્તામાં સામાનની પૂરી કીમત તમે ચૂકવી દો છો અને આ સામાન તમારો થઈ જાય છે. આ સગવડતા એટલે પણ કારગર છે કારણ કે તેનાથી ન તો વધુ ઈનવેસ્ટમેન્ટ કરવું પડે છે અને ન તો તમારા પર એક સાથે કીમત ચૂકવવાનું દબાણ આવે છે. હવે તો ક્રેડિટ કાર્ડમાં પણ EMI ઓપ્શન મોજૂદ છે.
 
આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરીને જાણો EMIપર શું આપી શકો છો તમે અને કઈ રીતે કમાઈ શકો છો વધુ...
(Rich And Famous Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Lifestyle Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Small Businesses You Can Start For Under Rs 1000 And Earn More
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended