Home »Lifestyle »Rich And Famous» Interesting Startup Ideas Earned Lakhs Crores News Gujarati

ઘરે જ બનાવો CFL કે ખોલો પોતાનું જિમ, 50 હજારથી લાખ સુધીની થશે કમાણી

divyabhaskar.com | Aug 17, 2016, 18:05 PM IST

લાઇફસ્ટાઇલ ડેસ્કઃ ઘરે બેઠાં એવા કેટલાય કામ છે, જેનાથી મહિનામાં એક સારી સેલેરીના બરાબર કમાણી કરી શકાય છે. જેમ કે જો તમે ફિટનેસ લવર છો તો પોતાનું જ્ઞાન વહેંચી શકો છો અને પોતાનું ફિટનેસ સેન્ટર (જિમ) ખોલી શકો છો, અથવા પછી કપડાંમાં લગાવવામાં આવતા બટન હોય કે CFL, તમે સરળતાથી તેને ઘરે બેઠાં જ બનાવી શકો છો, એ પણ ખૂબ ઓછા ખર્ચમાં. તમારી પાસે માત્ર થોડી જગ્યા હોવી જોઈએ.
 
સામાન્ય રીતે જોવા મળ્યું છે કે આવા નાના અને ખૂબ જ ઓછા ખર્ચમાં શરૂ થતા ઉદ્યોગ વિશે લોકોને ઓછી માહિતી હોય છે, જેના કારણે તે ઈચ્છા હોવા છતાં પણ પ્રયત્ન નથી કરી શકતા. કેવી રીતે અને શું બનાવવું, ક્યાંથી રૉ મટિરિયલ લેવું અને બનાવીને ક્યાં વેંચવું, ત્યાં સુધી ઘણા ઓછા લોકોને જ ખબર હોય છે. આજે અમે તમને જણાવી રહ્યા છીએ એવા જ 5 બિઝનેસ આઇડિયાઝ, જેના થકી તમે સરળતાથી મહિનામાં 50 હજારથી 1 લાખ સુધી અથવા તેના કરતા પણ વધુ કમાણી કરી શકો છો. કેટલાક વા ઓપ્શન છે જેની માર્કેટમાં ડિમાન્ડ વધુ છે, પરંતુ તેના કારીગર ઓછા.
 
પોતાનો બિઝનેસ શરૂ કરવા માટે એક ગાઇડ તમારી મદદ કરશે, જેના વિશે અમે છેલ્લી સ્લાઇડમાં જણાવી રહ્યા છીએ. આ ગાઇડમાં તમારા તમામ પ્રશ્નો અને તેના જવાબ અને તમારી મદદ માટે દરેક પ્રકારની માહિતી મોજૂદ છે.
 
200થી વધુ બિઝનેસ ઓપ્શન
 
આ ગાઇડમાં ઈન્ડિયાના 200 સફળ બિઝનેસનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. સાથે જ એ પણ જણાવવામાં આવ્યું છે કે તમે કેવી રીતે પોતાનો બિઝનેસ શરૂ કરો, ક્યાંથી મટિરિયલ ખરીદો અને ક્યાં વહેંચો. ગાઇડમાં નાના, ઘરેલુ અને મોટા ઉદ્યોગોને શ્રેણી મુજબ વહેંચવામાં આવ્યા છે, જે તમારી સગવળ માટે હિન્દી અને ઈંગ્લિશમાં મોજૂદ છે.
 
આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરીને જાણો ઘરે બેઠાં ફિટનેસ સેન્ટર કઈ રીતે ખોલી શકાય...
(Rich And Famous Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Lifestyle Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Interesting startup ideas earned lakhs crores news gujarati
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended