Home »Lifestyle »Rich And Famous» Know How To Earn The Double Interest Your Saving Account

જાણો કેવી રીતે મેળવી શકો છો તમે સેવિંગ એકાઉન્ટ પર Double Interest

divyabhaskar.com | Sep 07, 2016, 13:32 PM IST

સેવિંગ જેટલી વધુ વધશે, ભવિષ્ય એટલું જ સુરક્ષિત રહેશે, એવું જ માનવામાં આવે છે અને તમે તેની હેઠળ સેવિંગ એકાઉન્ટ હોલ્ડ પણ કરો છો, પરંતુ શું તમે ખરેખર સેવિંગ એકાઉન્ટથી મળી રહેલા ઈન્ટરેસ્ટથી અમીર બની શકશો? કદાચ નહીં કારણ કે હાલમાં આશરે દરેક બેંક સેવિંગ એકાઉન્ટ પર 4%  ઈન્ટરેસ્ટ આપે છે, જે પૂરતું નથી. તેના માટે તમારે એવા ઓપ્શન પસંદ કરવા પડશે જે વધુ ઈન્ટરેસ્ટ પણ આપે અને તમારું કેપિટલ પણ વધારે.
 
એક ઉપાય છે. એવું સેવિંગ એકાઉન્ટ, જે તમને 9% સુધીની દરે વાર્ષિક ઈન્ટરેસ્ટ પણ આપે અને એક ક્લિક પર તમને ક્યારેય પણ, ક્યાંય પણ નાણા અવેલેબલ કરાવે. એ પણ માત્ર એક એપ ડાઉનલોડથી.
 
આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરીને જાણો શું છે આ રીત...
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Know How To Earn The Double Interest Your Saving Account
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

      PrevNextNext