Home »Lifestyle »Relationship» Why Men Does Not Want To Be In Any Commitment

આ 5 કારણોસર પુરૂષો ડરે છે સંબંધોમાં કોઈ પણ જાતનું કમિટમેંટ કરવાથી!

divyabhaskar.com | Oct 03, 2016, 10:00 AM IST

લાઇફસ્ટાઇલ ડેસ્કઃ તમે કાયમ સાંભળ્યું હશે કે પુરૂષોને કમિટમેંટથી ડર લાગતો હોય છે, પરંતુ આ વાતમાં કેટલી વાસ્તવિકતા છે આ એક ચર્ચાનો વિષય છે. એક પુરૂષ માટે આઝાદીના કેટલાય અર્થ હોય છે. એક તરફ જ્યાં કેટલાક પુરૂષોને શરૂ-શરૂમાં સંબંધોમાં બંધાવું પસંદ હોય છે તો કેટલાક સમય પછી તેમને એવું લાગવા લાગે છે કે તેમની પર્સનલ સ્પેસ ખતમ થઈ રહી છે.
 
કેટલાક પુરૂષોને લાગે છે કે કમિટમેંટ કરી લીધા પછી તેમને બધુ મહિલાઓની ઈચ્છાથી જ કરવું પડશે. આ વાત તેમને સૌથી વધુ સતાવતી હોય છે, જોકે આ વાતનું કોઈ તાર્કિક કારણ નથી આપવામાં આવી શકાતું કે આખરે પુરૂષોને કમિટમેંટથી ડર કેમ લાગે છે, તો ચાલો જાણવાની કોશિશ કરીએ કે આખરે તેઓ કમિટમેંટથી શા માટે ડરે છે...
 
1. પુરૂષ આ વાત વિચારતા જ નકારાત્મક થઈ જાય છે
 
કમિટમેંટ શબ્દ સાંભળતા જ મોટાભાગના પુરૂષોના દિમાગમાં એક તસવીર બની જાય છે તેમને લાગવા લાગે છે કે કમિટમેંટની સાથે જ તેમની આઝાદી ખતમ થઈ જશે. તેઓ જવાબદારીઓના વિચાર માત્રથી જ નકારાત્મક થઈ જાય છે.
 
આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરીને જાણો આખરે શા માટે દૂર ભાગે છે પુરૂષો કમિટમેંટથી...
 
(તસવીરોનો ઉપયોગ માત્ર પ્રસ્તુતીકરણ માટે કરવામાં આવ્યો છે)
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Why men does not want to be in any commitment
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

      PrevNextNext