Home »Lifestyle »Relationship» Why Flirting Is Necessary In Relationship

સંબંધોને ટકાવી રાખવા તથા મજબૂત બનાવવા ફ્લર્ટિંગ છે જરૂરી, આ છે 8 કારણો!

divyabhaskar.com | Oct 02, 2016, 17:32 PM IST

લાઇફસ્ટાઇલ ડેસ્કઃ તમને હમણાં હમણાં પ્રેમ થયો હોય તો તમને દરેક વ્યક્તિ સારી લાગશે અને તમે તમારી ગમતી વ્યક્તિ સાથે એક સફળ અને લાંબી રિલેશનશિપ વિશે વિચારશો, પરંતુ એક સમય પછી તમને આખી દુનિયા અણગમતી લાગવા લાગશે, તમારે કંઈક નવું અને વધુ સારું જોઈતું હશે તથા તમારી ગમતી વ્યક્તિ સાથે તમારો પ્રેમ, રોમાન્સ બધું જ સ્વાહા થઈ જશે.
 
કેટલાય સર્વે મુજબ ફ્લર્ટને લઈને કેટલાંય પરિણામો સામે આવ્યાં છે, જે વ્યક્તિ ફ્લર્ટ કરવામાં માહિર હોય છે તેમના શરીરમાં સફેદ રક્તકણો વધારે હોય છે, તેમની રોગ પ્રતિકારક ક્ષમતા પણ સારી હોય છે તેમજ તેમનું સ્વાસ્થ્ય પણ સારું રહે છે. ફલર્ટ કરવાના અન્ય કેટલાય ફાયદાઓ છે, તો ચાલો તેના વિશે જાણીએ...
 
- ફલર્ટ કરવાથી ફિલ ગૂડ ફેક્ટર આવે છે. એનાથી કેટલીય હકારાત્મક ઊર્જાઓનું નિર્માણ થાય છે અને સંબંધોમાં તાજગી જળવાઈ રહે છે.
 
આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરીને જાણો શા માટે જરૂરી છે ફ્લર્ટિંગ...
 
(તસવીરોનો ઉપયોગ માત્ર પ્રસ્તુતીકરણ માટે કરવામાં આવ્યો છે)
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: why flirting is necessary in relationship
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

      PrevNextNext