Home »Lifestyle »Relationship» What Type Of Boys Attracts Women And What Are Their Qualities?

આ 7 પ્રકારના બૉયઝ કરે છે ગર્લ્સને આકર્ષિત, કોઈ દબંગ તો કોઈ ઇમાનદાર!

divyabhaskar.com | Mar 13, 2017, 00:10 AM IST

લાઇફસ્ટાઇલ ડેસ્કઃ ગર્લ્સને ઇમ્પ્રેસ કરવું એક આર્ટ છે, જેમાં દરેક વ્યક્તિ એક્પર્ટ હોય એવું જરાય જરૂરી નથી. બૉયઝની કેટલીક સ્પેશ્યલ ક્વોલિટી ગર્લ્સને તેમની તરફ આકર્ષિત કરતી હોય છે, પરંતુ જો તમારી પાસે આ ખૂબીઓ નથી તો નિરાશ થવાની જરૂર નથી. તમે તમારી પર્સનાલિટીમાં થોડા સુધાર કરી આ મહારત હાંસલ કરી શકો છો.
 
આ રીતે જાણો ગર્લ્સને કેવા બૉયઝ પસંદ છે
 
બધાની પોતાની પસંદ હોય છે, ગર્લ્સને કેવા બૉયઝ પસંદ છે આ સવાલનો કોઈ એક ચોક્કસ જવાબ નથી, પરંતુ કેટલીક વાતો એવી છે જેને દરેક છોકરી છોકરાઓમાં જોવું પસંદ કરે છે. છોકરીઓને રિસ્પેક્ટથી બોલનારા, બીજાને સન્માન આપનારા, કોમળ હૃદયના અને સંસ્કારી છોકરાઓ વધુ પસંદ આવે છે. આ સિવાય કાયમ સાફ અને ખુશહાલ દેખાવવું, દરેક સાથે સન્માન અને સભ્યતા સાથે વ્યવહાર કરવો એને દિલથી વખાણ કરવા જેવા ગુણો ગર્લ્સને ખૂબ જ પસંદ આવે છે. જો તમે સ્માર્ટ છો અને છતાં પણ કોઈ છોકરી તમારી તરફ ધ્યાન નથી આપી રહી તો તમારા વ્યવહારમાં બદલાવ લાવવાની જરૂર છે. આજે અમે તમને જણાવી રહ્યા છીએ કેટલીક એવી વાતો જેના થકી કોઈ પણ છોકરીને ઇમ્પ્રેસ કરી શકાય છે.
 
ઇમાનદાર છોકરો
 
મોટાભાગે ગર્લ્સ એવા બૉયઝની તરફ આકર્ષિત થાય છે જે જેંટલમેન હોય. જે સ્વભાવથી ખૂબ જ સરળ અને સીધો હોય, પરંતુ જરૂર પડવા પર આક્રામક વલણ પણ અપનાવી શકે છે. છોકરાઓની ઇમાનદારી છોકરીઓને પોતાની તરફ વધુ આકર્ષિત કરતી હોય છે.
 
આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરીને જાણો ગર્લ્સને અન્ય કેવા પ્રકારના છોકરાઓ પસંદ આવે છે...
 
(તસવીરોનો ઉપયોગ માત્ર પ્રસ્તુતીકરણ માટે કરવામાં આવ્યો છે)
(Relationship Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Lifestyle Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: What type of boys attracts women and what are their qualities?
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended