Home »Lifestyle »Relationship» What To Do While Fantasy And Reality Is Different From Each Other

સપનાનો સાથી વાસ્તવિકતાથી અલગ હોય ત્યારે યાદ રાખજો આ 6 ખાસ બાબતો!

divyabhaskar.com | Sep 30, 2016, 13:30 PM IST

લાઇફસ્ટાઇલ ડેસ્કઃ લગ્ન પહેલાં મન ભાવિ પાર્ટનર અને પ્રથમ મિલનની અનેક સુંદર કલ્પનામાં રાચે છે. મનનું કામ જ કલ્પના કરવાનું છે પણ જરૂરી નથી કે દરેક કલ્પના વાસ્તવિક જીવનમાં સાકાર થાય. જ્યારે સપનાંની દુનિયાથી અસલ જિંદગી અલગ હોઈ છે ત્યારે વાસ્તવિક જીવનમાં ટકરાવ શરૂ થઇ જાય છે.
 
ખ્યાલોની દુનિયામાં રહેવાથી પતિ કે પત્ની બંને પાર્ટનરને એ જ સ્વરૂપમાં જોવા ઇચ્છે છે જે રૂપરંગ તેની કલ્પનામાં હોય છે અને જો તે પ્રમાણે પાર્ટનર ન હોય તો તેમાં ચેન્જીસ લાવવા માટે પ્રયત્ન કરે છે. સામેવાળી વ્યક્તિમાં તે બધું જ ચેન્જ કરી દેવા ઇચ્છે છે જે તેમને મંજૂર ન હોય. જો કે આ પરિસ્થિતિ સંબંધોમાં સંઘર્ષ ઉત્પન્ન કરે છે. આજે અમે તમને જણાવીશું ફેન્ટસી અને રિઆલિટી બંને એકબીજાથી અલગ હોય તો શું કરવું...
 
સ્વભાવ
 
શક્ય છે કે કોઈ વ્યક્તિનો સ્વભાવ તમારી કલ્પના અનુસાર ન હોય તો તમે તેને તમારા સ્વભાવ અનુસાર બદલી ન શકો, માટે ક્યારેય તમારા જીવનસાથીનો સ્વભાવ બદલવાની કોશિશ ન કરો. જો તમારે તમારા જીવનસાથી સાથે તમારી સંપૂર્ણ જિંદગી વિતાવવી હોય તો એ જેવો છે તેવો જ એને સ્વીકારવાનો પ્રયાસ કરો. બદલાવ પ્રકૃતિનો નિયમ છે. સમય સાથે દરેક વસ્તુઓ બદલાતી હોય છે, પરંતુ કોઈ વ્યક્તિનો સ્વભાવ ક્યારેય બદલાતો નથી. જો તમારા જીવનસાથીનો સ્વભાવ તમારાથી બિલકુલ અલગ હોય તો તેને બદલવાના બદલે એનો એવી રીતે જ સ્વીકાર કરો.
 
આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરીને જાણો ફેન્ટસી અને રિઆલિટી બંને અલગ હોય તો શું કરવું...
 
(તસવીરોનો ઉપયોગ માત્ર પ્રસ્તુતીકરણ માટે કરવામાં આવ્યો છે)
(Relationship Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Lifestyle Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: What to do while fantasy and reality is different from each other
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended