Home »Lifestyle »Relationship» Type Of Men Girl Should Never Date

ખાસ યુવતીઓ માટે છે આ માહિતી, કેવા યુવકોથી રહેશો દૂર? જાણો

Divyabhaskar.com | May 10, 2017, 05:05 AM IST

  • આને કહેવાય છે સેલ્ફ-ઓબ્ઝેશનની હદ

લાઇફસ્ટાઇલ ડેસ્કઃ એક વખત એક રાજકુમારીએ દેડકાંને કિસ કરી અને તે રાજકુમાર બની ગયો - આ વાર્તા તો તમે ચોક્કસથી સાંભળી જ હશે. હવે જરાક વાસ્તવિક જીવનમાં નજર દોડાવો. એક દેડકો હંમેશા દેડકો જ રહેશે! જે વ્યક્તિ આ જંતુ જેવું જીવન જીવે છે કમ સે કમ તેને તો તમારાં જીવનમાં સ્થાન ના જ મળવું જોઇએ. સામાન્ય રીતે પ્રેમ કોઇ પણ વ્યક્તિ સાથે થઇ શકે છે. તેમ છતાં અહીં યુવતીઓને એવા યુવકો વિશે માહિતગાર કરવામાં આવે છે જેઓને ક્યારેય ડેટ ના કરવા જોઇએઃ 

જે જરૂરિયાતથી વધારે સજી-ધજીને આવે
તેના વાળ એકદમ પરફેક્ટ છે, એક પણ ઇંચ અહીંથી ત્યાં નથી. કપડાં પર ક્રીઝ પણ પરફેક્ટ છે. વારંવાર તે આઇનામાં જોઇ રહ્યો છે કે, તે કેવો લાગી રહ્યો છે. આને કહેવાય છે સેલ્ફ-ઓબ્ઝેશનની હદ. વિચારો પહેલી ડેટમાં જ તે પોતાના ઉપર આટલો પ્રેમ દર્શાવી રહ્યો છે, તો ત્યારે શું થશે જ્યારે તમે સંપુર્ણ રીતે તેના થઇ જશો? 
 
આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરો... 
(Relationship Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Lifestyle Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: type of men girl should never date
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended