Home »Lifestyle »Relationship» Top 9 Best Gift Ideas For Your Wife On Karva Chauth

કરવા ચોથમાં પત્નીને આપો આ 9માંથી કોઈ 1 ગિફ્ટ, યાદગાર બની જશે તેનું વ્રત!

divyabhaskar.com | Oct 18, 2016, 09:24 AM IST

લાઇફસ્ટાઇલ ડેસ્કઃ આવતીકાલે કરવા ચોથનું વ્રત છે. કરવા ચોથનું વ્રત ખાસ કરીને પરિણીત મહિલાઓ પોતાના પતિની લાંબી ઉંમર માટે કરતી હોય છે અને આ દિવસે આખો દિવસ ભૂખ્યા તરસ્યા રહીને રાતે ચંદ્રના દર્શન કર્યા પછી પારણાં કરીને વ્રત ખોલે છે. તો કરવા ચોથમાં વ્રત પૂર્ણ થવા પર પતિ પોતાની પત્નીને ગિફ્ટ આપે છે. આજે divyabhaskar.comમાં તમને એવા જ કેટલાક ગિફ્ટ વિશે જણાવવામાં આવી રહ્યું છે જેને ગિફ્ટ કરીને તમે તમારી પત્નીને ખુશ કરી શકો છો.
 
જ્વેલરી
 
સામાન્યપણે મહિલાઓને જ્વેલરી પ્રત્યે એક ખાસ પ્રકારનો લગાવ હોય છે. તેઓ જ્યારે પણ બહાર નીકળે અને કોઈ સારી સ્ટાઇલિશ જ્વેલરી દેખાઈ જાય તો તેઓ તેને ખરીદવાથી પોતાની જાતને રોકી નથી શકતી. જો તમારી પત્નીને જ્વેલરીનો શોખ હોય તો તમે તેને સ્ટાઇલિશ જ્વેલરી આપીને ખુશ કરી શકો છો. જ્વેલરીમાં તમને જાત-જાતના વિકલ્પો મળી રહેશે. એરિંગ્સ, બેંગલ્સ, બ્રેસલેટ, રિંગ વગેરે.
 
આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરીને જાણો પત્નીને કરવા ચોથ પર એન્ય કેવી ગિફ્ટ આપી શકાય...
 
(તસવીરોનો ઉપયોગ માત્ર પ્રસ્તુતીકરણ માટે કરવામાં આવ્યો છે)
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Top 9 best gift ideas for your wife on karva chauth
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

      PrevNextNext