Home »Lifestyle »Relationship» These Tips Will Take You On Height Of Success

ગમે તેવી નિષ્ફળતાને દૂર કરી, સફળતાની ઉંચાઇ સુધી લઇ જશે આ 4 ટિપ્સ

Divyabhaskar.com | May 05, 2017, 05:05 AM IST

  • તમારે આઇડિયાઝની માત્ર એક પંક્તિ જ લખવાની છે

લાઇફસ્ટાઇલ ડેસ્કઃકોઇ સફળ વ્યક્તિને હકીકતમાં શિખર સુધી પહોંચાડવા માટે હજારો વાતો શક્ય છે. આ રસ્તામાં કોઇ પણ વિચારને ઓછો અથવા કમજોર ના સમજો. આ કામ દરિયામાંથી મોતી શોધવા જેટલું દુષ્કર નથી, પરંતુ કટોરીની નીચે છૂપાયેલા બૉલને શોધવા જેવી મહેનત અને ધ્યાન માંગે છે. જાણો, સફળતાની ઉંચાઇ સુધી પહોંચાડનાર આ 4 ટિપ્સ વિશે...

1. નાની ડાયરી લો અને તેમાં દરરોજ સવારે 10 આઇડિયાઝ લખો. મુશ્કેલ લાગી રહ્યું છે? કારણ કે તમને એવું લાગે છે આ આઇડિયાઝ દમદાર નહીં હોય? ખરાબ હશે, માત્ર આ દિમાગથી વિચારવાનું બંધ ના કરો. આ તમારી નહીં, દિમાગની રણનીતિ છે જેથી તમને ખરાબ અથવા બેકાર આઇડિયા આપવાના ડરથી વિચાર રોકી દીધા હશે. જો તમને એવું લાગે છે કે, 10 નહીં વિચારો તો 20 વિચારો.
 
રણનીતિ...તમારે આઇડિયાઝની માત્ર એક પંક્તિ જ લખવાની છે. 
 
(Relationship Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Lifestyle Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: These Tips Will Take You On Height Of Success
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended