Home »Lifestyle »Relationship» You Dont Need To Suddenly Get Shattered If A Break Up Shocks You

આવી રીતે બ્રેક-અપને ફેરવો પેચ-અપમાં, જાણો આ 7 કારગત ટિપ્સ

Divyabhaskar.com | Apr 13, 2017, 05:05 AM IST

  • તમારો પાર્ટનર તમને નજરઅંદાજ કરી રહ્યો છે?
લાઇફસ્ટાઇલ ડેસ્કઃતમે ક્યારેય એવું મહેસૂસ કર્યુ છે કે, તમારો પાર્ટનર તમને નજરઅંદાજ કરે છે? તો જાણો આ ઇમોશનને સમજવાની 7 કારગત રીત. 
 
પોતાના પ્રેમીથી દૂર થવાનો વિચાર દરેક યુવક કે યુવતીને પરેશાન કરી શકે છે. દરેક રિલેશનશિપમાં ઉતાર-ચઢાવ આવતા જ રહે છે. આ જ સંબંધોની ખૂબી છે, પરંતુ ઘણીવાર સંબંધોમાં આવેલું થોડું અંતર ખાઇ બની જાય છે. શું તમે પણ આવા જ સમયમાંથી પસાર થઇ રહ્યા છો? તમારો પાર્ટનર તમને નજરઅંદાજ કરી રહ્યો છે? આ સમય એવો છે જ્યારે તમે અંદરને અંદર મૂંઝાતા રહો છો, કદાચ કોઇને કહી નથી શકતા. કોઇ પણ સંબંધમાં આ પ્રકારની ફિલિંગ સામાન્ય ગણાય છે. પરંતુ તેને મનમાં દબાવીને રાખવાથી અને તેના વિશે તમારાં સાથી સાથે ચર્ચા નહીં કરવાથી સંબંધોને વધુ નુકસાન થવાનો ભય રહેલો છે. 
 
1. તમારી ભાવનાઓનું આકલન કરોઃસૌથી પહેલાં એ જાણકારી મેળવી લો કે તમારાં મનમાં આવા વિચારો કેમ આવી રહ્યા છે? શું તમારાં પાર્ટનરે એવું કંઇક કર્યુ છે, જેનાથી તમે હર્ટ થયા છો અથવા કોઇ ખરાબ દિવસનું પરિણામ છે? કોઇ પણ નિર્ણય કરતાં પહેલાં તમારી જાતને સૌથી પહેલાં સવાલ કરો.
 
આગળની સ્લાઇડ્સમાં જાણો, બ્રેકઅપમાંથી પેચઅપ તરફ જવાના સરળ રસ્તાઓ વિશે... 
(Relationship Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Lifestyle Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: You dont need to suddenly get shattered if a break up shocks you
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended