Home »Lifestyle »Relationship» Tips To Know Who Is Your Soul Mate

કોણ છે તમારો સાચો સોલમેટ તે જાણવા માટે ધ્યાન રાખો આ 8 બાબતો!

divyabhaskar.com | Sep 26, 2016, 19:35 PM IST

લાઇફસ્ટાઇલ ડેસ્કઃ ઘણી વખત એવું બનતું હોય છે કે આપણને જેવો લાઇફ પાર્ટનર જોઈતો હોય છે તેવો મળતો નથી, પરંતુ જો તમારો પાર્ટનર દિલથી એક સારી વ્યક્તિ હોય તો તેમને સોલમેટ બનતા વાર નથી લાગતી. એવું જરૂરી નથી કે સોલમેટ પતિ કે પત્ની જ હોય. પરિવારના કોઈ સભ્ય કે પછી કોઈ નજીકના મિત્ર પણ સોલમેટ બની શકે છે. સોલમેટ કોને કહી શકાય અને તેમાં કેવા ગુણો હોય તેના વિશે જાણીએ...
 
સોલમેટ કોને કહી શકાય?
 
સોલમેટ એટલે આત્માનો સાથી. આ સંબંધનું કોઈ નામ હોવું જરૂરી નથી, પરંતુ તે સંબંધમાં લાગણી હોવી વધુ જરૂરી છે. જેમાં તમે બંને એકબીજા સાથે ખુશ રહેતાં હોવ અને એકબીજા સાથે વધુમાં વધુ સમય વિતાવવો પસંદ કરતાં હોવ. સોલમેટ્સ ઇમોશનલી એકબીજા સાથે જોડાયેલા હોય છે.
 
ફ્લેશબેક
 
જો તમારો પાર્ટનર જ તમારો સોલમેટ હોય તો ચાન્સીસ વધુ હોય છે કે તમારી પાછળની જિંદગીમાં તેમનો સાથ અને સહયોગ વધુ રહ્યો હોય. એટલે જ તમે આજે એકબીજા સાથે છો.
 
આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરીને જાણો કોણ હોય છે સોલમેટ અને કોણ બની શકે સોલમેટ...
 
(તસવીરોનો ઉપયોગ માત્ર પ્રસ્તુતીકરણ માટે કરવામાં આવ્યો છે)
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Tips to know who is your soul mate
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

    PrevNextNext