Home »Lifestyle »Relationship» Tips To Express Your Love Towards Partner

કરમાઈ ગયેલા સંબંધોને ફરીથી તરોતાજા કરવા હોય તો અપનાવો આ 8 ટિપ્સ!

divyabhaskar.com | Aug 21, 2016, 11:47 AM IST

 
લાઇફસ્ટાઇલ ડેસ્કઃ પ્રેમ એક ખૂબસૂરત અહેસાસ છે, જે એક તરફ વ્યક્તિને આખી દુનિયાની ખુશીઓ આપે છે, તો બીજી તરફ ખુશહાલ જીવન જીવવાનો ઉત્સાહ પણ. સંબંધોને મજબૂતી આપે છે પ્રેમ, પરંતુ કાયમ સમય વીતવાની સાથે-સાથે સંબંધોમાં પણ નિરસતા આવવા લાગે છે. એવામાં જરૂર હોય છે પોતાના સંબંધોને રિવાઇવ કરવાની, તેમાં નવી ઉર્જા તથા તાજગી લાવવાની અને તેના માટે પોતાના પ્રેમભર્યા સંબંધોને કંઈક નવા અંદાજમાં અપનાવો આ ટિપ્સ દ્વારા...
 
1. પ્રેમમાં સસ્પેંસ અને એક્સાઇટમેંટ જેવી વસ્તુઓ જરૂરી છે. જો તમારો પાર્ટનર પ્રેમની અભિવ્યક્તિના બાબતમાં કંઈક અપ્રત્યાશિત અથવા સરપ્રાઇઝની ઉમ્મીદ કરે છે, તો તેમને કંઈક અનોખા લવ કૂપન્સ આપો. પોતાના પાર્ટનરને કહો કે આ કૂપન્સનો ઉપયોગ તે મસાજ, સ્પા અને યાદગાર હોલિડે પ્લાન માટે કરી શકે છે. જેટલું વધુ બની શકે, ઇનોવેટિવ બનો.
 
2. સ્મિત દરેક દર્દની દવા છે, તમામ મેરેજ કાઉંસલર્સનું પણ માનુવં છે કે સ્મિત સંબંધોને મજબૂત બનાવવામાં ખાસ ભૂમિકા અદા કરે છે.
 
આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરીને જાણો પ્રેમની અભિવ્યક્તિ કરવાની અન્ય ટિપ્સ...
 
(તસવીરોનો ઉપયોગ માત્ર પ્રસ્તુતીકરણ માટે કરવામાં આવ્યો છે)
(Relationship Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Lifestyle Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: tips to express your love towards partner
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended