Home »Lifestyle »Relationship» Tips For Long Distance Relationship

સંબંધોમાં આ રીતે કરો પ્રેમની અભિવ્યક્તિ, પાર્ટનર રહેશે કાયમ તમારો જ!

divyabhaskar.com | Aug 19, 2016, 18:04 PM IST

 
લાઇફસ્ટાઇલ ડેસ્કઃ લોંગ ડિસ્ટન્સ રિલેશનશિપમાં પ્રેમની અભિવ્યક્તિ કરવા માટે માત્ર ફોન જ હોય છે ત્યારે તેનો પૂરેપૂરો લાભ ઉઠાવો અને તમારા પાર્ટનરને ત્યાં તેમની નજીક તમારી મોજુદગીનો અહેસાસ કરાવો. મોટાભાગે જોવા મળ્યું છે કે લોંગ ડિસ્ટન્સ રિલેશન વધુ લાંબા સમય સુધી નથી ટકતા. સ્થળો દૂર હોવાની સાથે સાથે દિલોમાં પણ દૂરી આવી જાય છે અને જેમ-જેમ સમય વીતે છે તેમ-તેમ આ દૂરી પણ વધતી જ જાય છે. આવું થવાનું ખાસ કારણ એ છે કે લોકો લોંગ ડિસ્ટન્સ રિલેશનશિપમાં પોતાની લાગણીઓ વ્યક્ત કરવામાં નિષ્ફળ થાય છે.
 
નજીક રહીને પોતાની લાગણીઓને મુલાકાતો, ચુંબનો અને આલિંગન દ્વારા જાહેર કરી શકાય છે, પરંતુ જ્યારે લોંગ ડિસ્ટન્સ રિલેશનની વાત આવે ત્યારે શું કરવું? જો તમે પણ લોંગ ડિસ્ટન્સ રિલેશનમાં હોવ તો આ ટિપ્સ અપનાવી તમારા સંબંધોને તૂટવાથી બચાવો.
 
- લોંગ ડિસ્ટન્સ રિલેશનમાં હોવ તો તમારા પાર્ટનરને ટેક્સ્ટ મેસેજ અથવા સોશિયલ નેટવર્કિંગ સાઇટ્સ કે પછી સોશિયલ મેસેજિંગ એપ્લિકેશન દ્વારા પ્રેમનો ઈઝહાર કરો તેમજ તમારા પાર્ટનરને કમિટમેન્ટનો પણ અહેસાસ કરાવો.

આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરીને જાણો લોંગ ડિસ્ટન્સ રિલેશન કેવી રીતે મેનેજ કરી શકાય...
 
(તસવીરોનો ઉપયોગ માત્ર પ્રસ્તુતીકરણ માટે કરવામાં આવ્યો છે)
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Tips for long distance relationship
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

      PrevNextNext