Home »Lifestyle »Relationship» You Should Not Tell Your Friends Any Secrets Or Private Things Your Boyfriend Entrusts In You

ક્યારેય ભૂલથી પણ આ વાતો મિત્રો સાથે ના કરો શૅર, થશે ગંભીર નુકસાન

Divyabhaskar.com | Apr 17, 2017, 14:38 PM IST

લાઇફસ્ટાઇલ ડેસ્કઃશું તમારાં રિલેશનશિપ વિશેની સમસ્યાઓ અંગે મિત્રો સાથે વાત શૅર કરવી યોગ્ય છે? બિલકુલ નહીં! અહીં જાણો, કેટલાંક એવા તથ્યો વિશે જે તમારાં લગ્નજીવનમાં મુશ્કેલીઓ ઉભી કરી શકે છે. 

મિત્રો સાથે રિલેશનશિપ સમસ્યાઓ વિશે તમારાં મિત્રો સાથે વાતો શૅર કરવાથી હળવાશ તો અનુભવાશે પરંતુ તમારી મુશ્કેલીઓમાં પણ વધારો થશે. જરૂરી નથી કે તમે તમારી અને પાર્ટનરની દરેક વાત લોકો સાથે શૅર કરો. પછી તે તમારાં પ્રેમના વખાણ કરવા વિશે હોય કે પાર્ટનર વિશે ખરાબ બોલાવનું હોય. જો તમે તમારાં જીવન અને સંબંધોના દરેક પળનું વર્ણન મિત્રો સાથે કરશો તો શક્ય છે કે, લોકો તમારી ખુશીઓની અદેખાઇ કરે. તે જ પ્રકારે તમારાં સંબંધોની કમજોરીઓ વિશે જણાવવાથી તમે મજાકનું પાત્ર બની શકો છો. 
 
આગળની સ્લાઇડ્સમાં જાણો, કેટલીક એવી વાતો વિશે જે તમારાં મિત્રો સાથે તમારે ક્યારેય શૅર ના કરવી જોઇએ... 
(Relationship Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Lifestyle Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: You should not tell your friends any secrets or private things your boyfriend entrusts in you
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended