Home »Lifestyle »Relationship» These Star Wives Are Not Actresses But Are Equally Stylish & Glamorous

મળો ટીવી સેલેબ્સની વાઇફને, એક્ટ્રેસ નહીં હોવા છતાં છે સ્ટાઇલિશ અને ગ્લેમરસ

Divyabhaskar.com | Apr 20, 2017, 05:05 AM IST

  • ટેલિવિઝન હોટ સ્ટાર Arjun Bijlaniની વાઇફ Neha Swami ખૂબ જ ગ્લેમરસ અને ફેશનેબલ છે, જે પ્રસંગ અનુસાર ડ્રેસઅપ કરવામાં માહેર છે
 
લાઇફસ્ટાઇલ ડેસ્કઃભારતમાં ટેલિવિઝન સ્ટાર્સનું ફેન ફૉલોઇંગ બોલિવૂડ સ્ટાર્સથી કમ નથી અને સ્ટાઇલ મામલે પણ તેઓ ફિલ્મ સ્ટાર્સને ટક્કર આપતા જ રહે છે. આ પોપ્યુલર ટીવી સ્ટાર્સની પર્સનલ લાઇફ પણ એટલી જ પોપ્યુલર હોય છે, સાથે જ પોપ્યુલર હોય છે તેમની ગર્લફ્રેન્ડ્સ અને વાઇફ. 

સેલિબ્રિટી કપલ્સ વિશે તો તમે ઘણું સાંભળ્યું હશે અને વાંચ્યું પણ હશે. ઘણીવાર ટીવી સ્ટાર્સ એકબીજાં સાથે કામ કરતા કરતા એકબીજાંના પ્રેમમાં પડી જાય છે અને પછી લગ્નના બંધનમાં બંધાઇ જાય છે. રીલની સાથે તેઓની કેમેસ્ટ્રી અને સ્ટાઇલ રિયલ લાઇફમાં પણ હિટ થઇ જાય છે. પરંતુ કેટલાંક સેલેબ્સ એવા પણ છે, જેઓની વાઇફ એક્ટ્રેસિસ નથી પણ તેઓની સ્ટાઇલ અને ગ્લેમર કોઇ એક્ટ્રેસથી કમ નથી. 

આ સ્ટાર વાઇફ તેમના પતિને પર્સનલી જ નહીં, પ્રોફેશનલી પણ સંપુર્ણ રીતે સપોર્ટ કરે છે, સ્ટાઇલ અને ફેશન મામલે પતિ સાથે કદમથી કદમ મિલાવીને ચાલે છે. ટેલિવિઝન પાર્ટીઝથી લઇને એવોર્ડ નાઇટ્સ સુધી તેઓની સ્ટાઇલ જોવાલાયક હોય છે. 
 
આગળની સ્લાઇડ્સમાં જૂઓ, સ્ટાર વાઇફ્સની સ્ટાઇલ અને તેઓની કેમેસ્ટ્રી...  
 
(Relationship Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Lifestyle Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: These star wives are not actresses but are equally stylish & glamorous
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended