Home »Lifestyle »Relationship» Never Talk On These 4 Topics With Your Boyfriend

બૉયફ્રેંડને ભૂલથી પણ ન કરતા આ 4 વાતો, નજીક આવવાની જગ્યાએ થઈ જશે દૂર!

divyabhaskar.com | Sep 01, 2016, 18:52 PM IST

લાઇફસ્ટાઇલ ડેસ્કઃ જ્યારે યુવતીઓને નવો નવો પ્રેમ થાય છે ત્યારે તેઓ પોતાના પ્રેમીને ઘણું બધુ કહેવા ઈચ્છે છે. જેટલી પણ ભાવનાઓ તેમની અંદર ઉત્પન્ન થાય છે, તેને તેઓ પોતાના બૉયફ્રેંડની સાથે તરત જ શેર કરવા ઈચ્છે છે, પરંતુ કેટલીક વખત ઇમાનદારી ઘણી ભારે પણ પડતી હોય છે અને તેઓ તમારી નજીક આવવાને બદલે તમારેથી દૂર ભાગવાના બહાના શોધવા લાગે છે. તો યાદ રાખો કે આ ચાર વાતો તમારા સંબંધની શરૂઆતમાં ક્યારેય ન કરવી જોઈએ...
 
1. તું મારા એક્સના જેવો દેખાઈ છે
 
કોઈ પણ યુવક આવી વાત સાંભળવી પસંદ નહીં કરે કે તમારો એક્સ અને તે એક જેવા દેખાય છે, તેમની આદતો મળતી આવે છે વગેરે. જો તમે તેને આ જ કારણોસર પસંદ કર્યો છે તો તમારા સંબંધો લાંબો સમય સુધી નહીં ટકે અને તમારી આ વાતોને લીધે કદાચ તે ઘણા જલ્દી જ તમારેથી દૂર પણ થઈ જાય.
 
આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરીને જાણો અન્ય કઈ વાતો છે જે બૉયફ્રેંડને ન કહેવી જોઈએ...
 
(તસવીરોનો ઉપયોગ માત્ર પ્રસ્તુતીકરણ માટે કરવામાં આવ્યો છે)
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Never talk on these 4 topics with your boyfriend
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

      PrevNextNext