Home »Lifestyle »Relationship» Love Marriage Of Indian Politician

ચિકન શોપથી સિદ્ધુ કરતા પ્રેમિકાનો પીછો, રાજકારણીઓની ફિલ્મી પ્રેમ કહાનીઓ

Divyabhaskar.com | Apr 12, 2017, 10:23 AM IST

  • નવજોત સિંહ સિદ્ધુ અને નવજોત કૌર
લાઇફસ્ટાઇલ ડેસ્કઃ નવજોત સિંહ સિદ્ધુ મંત્રી બન્યા છતાં કપિલ શર્માનો શો કરવાનું ચાલુ રાખશે. તેઓએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, હું રાજકારણને ધંધો નથી ગણતો, પરંતુ મહેનતથી પૈસા કમાઉં છું. ઉલ્લેખનીય છે કે, સિદ્ધુની ગણતરી એવા પોલિશિયન્સમાં થાય છે, જેઓએ લવ મેરેજ કર્યા છે. આજે અહીં એવા નેતાઓ વિશે વાત કરવામાં આવી છે જેઓના લગ્ન કોઇ ફિલ્મી સ્ટાઇલથી કમ નહતા. 

નવજોત સિંહ સિદ્ધુ અને નવજોત કૌર 
સિદ્ધુને નવજોત કૌર સાથે પ્રથમ નજરનો પ્રેમ થયો હતો. પરંતુ નવજોતને મનાવવામાં સિદ્ધુને ઘણો સમય લાગ્યો. જ્યાંથી તે દરરોજ નિકળતી હતી, ત્યાં એક ચિકનની દુકાન હતી. તે દરરોજ અહીં ચિકન ખાવા આવતા હતા અને તેની રાહ જોતા રહેતા હતા. નવજોત તેની એક મિત્રની સાથે નિકળતી હતી, સિદ્ધુ તેઓની પાછળ પાછળ ચાલવા લાગતા હતા. પાછળ જતા સિદ્ધુ કહેતા હતા હાં કરી દે, હાં કરી દે પણ તેઓ ના,ના કહેતા આગળ નિકળી જતી હતી. આવું ઘણાં દિવસો સુધી ચાલતો રહ્યો, પરંતુ આખરે નવજોત કૌરે સિદ્ધુને હાં કરી દીધી. પછી બંનેએ લગ્ન કરી લીધા. 
 
આગળની સ્લાઇડ્સમાં જાણો, અન્ય ભારતીય નેતાઓના લવ મેરેજ વિશે... 
 
(Relationship Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Lifestyle Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Love Marriage Of Indian Politician
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended