Home »Lifestyle »Relationship» How To Make Girlfriend? Tips To Get A Girlfriend

રંગ નહીં ગુણોથી થાય છે યુવતીઓ પ્રભાવિત, હોવી જોઈએ આવી વિશેષતાઓ

divyabhaskar.com | Mar 15, 2017, 00:10 AM IST

લાઇફસ્ટાઇલ ડેસ્કઃ જ્યારે પણ તમે પોતાના મિત્રોને તેમના પાર્ટનર્સની સાથે જુઓ છો તો તમારા દિલમાં ક્યાંયને ક્યાંક આ વાત જરૂર આવતી હશે કે તમારી લાઇફમાં પણ કોઈ સમવન સ્પેશ્યલ હોય. જો તમે પોતાના સિંગલ રિલેશનશિપ સ્ટેટ્સથી પરેશાન થઈ ગયા છો, છોકરીઓની બાબતોમાં તમે થોડા શરમાળ છો અને તેમની સાથે વાત કરવામાં ખટકાવ છો તો અમે તમને બતાવીએ છીએ કેટલીક એવી ટિપ્સ જેનાથી તમે પોતાના માટે પરફેક્ટ ગર્લફ્રેંડ મેળવી શકો છો.
 
કોન્ફિડેંસ જાળવી રાખો
 
યુવતીઓની સામે આવતા જ તમે પોતાનું કોન્ફિડેંસ ન ગુમાવો. તેમની સામે કુલ બનવાના પ્રયાસ ન કરો. સેલ્ફ કોન્ફિડેંસ બનાવી રાખો. એક જ વખતમાં ગર્લફ્રેંડ બનાવવાનું ન વિચારો, નહીં તો તમે ડેસપરેટ લાગશો. પહેલા છોકરીઓ સાથે મિત્રતા કરો, જો તમને લાગે છે કે તેમાંથી કોઈ છોકરીમાં તમારી ગર્લફ્રેંડ બનવાની ક્વાલિટી છે તો જ તેમની સાથે વાત આગળ વધારો.
 
આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરીને જાણો કેવી રીતે મેળવશો પરફેક્ટ ગર્લફ્રેંડ...
 
(તસવીરોનો ઉપયોગ માત્ર પ્રસ્તુતીકરણ માટે કરવામાં આવ્યો છે)
(Relationship Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Lifestyle Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: how to make girlfriend? Tips to get a girlfriend
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended