Home »Lifestyle »Relationship» Journey Of A Typical Indian Arranged Marriage

અરેન્જ મેરેજને સફળ બનાવવા માટે જાણો આ 5 ટિપ્સ

Divyabhaskar.com | Apr 21, 2017, 12:19 PM IST

  • વિપરિત પરિસ્થિતિઓમાં પણ સંબંધોમાં ઘનિષ્ઠતા જળવાઇ રહે તે જરૂરી છે
લાઇફસ્ટાઇલ ડેસ્કઃપતિ-પત્નીના સંબંધોમાં પ્રેમનો અહેસાસ થવો જરૂરી છે. આજકાલ અરેન્જ મેરેજ બાદ પણ યંગસ્ટર્સને પોતાના પાર્ટનરને જાણવાનો પુરતો સમય આપવામાં આવે છે. તેમ છતાં લગ્ન પહેલાં અને બાદની પરિસ્થિતિઓમાં અનેક બદલાવ આવે છે. એવામાં વિપરિત પરિસ્થિતિઓમાં પણ સંબંધોમાં ઘનિષ્ઠતા જળવાઇ રહે તે જરૂરી છે. ધ્યાન રાખો આ વાતોનું... 
સમય લાગે છે, ધૈર્ય રાખો 
સંબંધોમાં ભરોસા અને વિશ્વાસની લાગણીઓ શરૂ થવામાં થોડો સમય લાગે છે. તે જ પ્રકારે એકબીજાંને સમજવામાં પણ સમય લાગે છે. એવામાં જરૂરી છે કે, બંને પાર્ટનર એકબીજાંની જૂની આદતો અને ભાવનાઓને સમજવાની કોશિશ કરે. 
 
આગળની સ્લાઇડ્સમાં જાણો, અન્ય ટિપ્સ વિશે... 
 
(તમામ તસવીરોનો ઉપયોગ પ્રસ્તૃતિકરણ માટે કરવામાં આવ્યો છે) 
(Relationship Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Lifestyle Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: journey of a typical Indian arranged marriage
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended