Home »Lifestyle »Relationship» 13 Simple Way To Impress Women

એવી 13 બાબતો, જે યુવતીઓને યુવકો તરફ કરે છે આકર્ષિત!

Divyabhaskar.com | Mar 02, 2017, 00:05 AM IST

લાઇફસ્ટાઇલ ડેસ્કઃ મોટાભાગના પુરૂષો આ વાતને લઈને પરેશાન રહેતા હોય છે કે આખરે તેઓ એવું શું કહે અથવા કરે જેનાથી મહિલાઓ ખુશ થઈ જાય. મહિલાઓને વખાણ સાંભળવા પસંદ હોય છે, એ એક હકીકત છે. મહિલાઓના ગમે તેટલા વખાણ કરો તે ઓછા જ છે. પરંતુ માત્ર વખાણ કરવાથી કોઈ મહિલા ઈમ્પ્રેસ નથી થતી, એટલે જ આજે અમે તમને એવી કેટલીક બાબતો જણાવવા જઈ રહ્યા છીએ જેને અપનાવીને તમે તમારી પત્ની અથવા ગર્લફ્રેન્ડને ઇમ્પ્રેસ કરી શકો છો. તો ચાલો જાણીએ તેના વિશે...
 
રિસ્પેક્ટ
માત્ર મહિલાઓ જ નહીં બલકે આ દુનિયામાં દરેક વ્યક્તિ રિસ્પેક્ટ ઈચ્છે છે. પરંતુ જો તમે મહિલાઓને આકર્ષિત કરવા ઈચ્છતા હોવ તો તેમને જ નહીં બલકે દરેક વ્યક્તિ અને વસ્તુને રિસ્પેક્ટ આપતા શીખો. મહિલાઓ આવી નાની-મોટી બાબતો વધુ નોટિસ કરતી હોય છે. તમારી આ એક બાબત તેમને પ્રભાવિત કરશે.
 
સેન્સ ઓફ હ્યુમર
મહિલાઓને એવા પુરૂષો વધુ પસંદ આવે છે જે તેમને નાની-નાની વાતમાં પણ હંસાવી શકે. તેમજ તેઓ એવા પુરૂષો તરફ વધુ આકર્ષિત થતી હોય છે જેમનું સેન્સ ઓફ હ્યુમર કમાલનો હોય છે.
 
ઈમાનદારી
ઈમાનદારી એક એવો ગુણ છે જે તમને કોઈ પણ મહિલાના દિલમાં સ્થાન અપાવી શકે છે. જો આ એક ગુણ તમારી અંદર હશે તો તમે ચોક્કસ કોઈ પણ મહિલાને આકર્ષિત કરી શકો છો.
 
આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરીને જાણો આવી જ કેટલીક અન્ય બાબતો...
 
(Relationship Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Lifestyle Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: 13 Simple way to impress women
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended