Home »Lifestyle »Relationship» How To Deal With In Laws And New Home

આ 5 વાતો છે ખૂબ જ અગત્યની, સાસરિયાંમાં ડીલ કરતી વેળાએ રાખજો યાદ!

divyabhaskar.com | Sep 18, 2016, 16:59 PM IST

લાઇફસ્ટાઇલ ડેસ્કઃ કોઈ પણ યુવતી પરણીને સાસરે જાય ત્યારે નવા ઘરમાં સેટ થતાં થોડો સમય લાગે એ સ્વાભાવિક છે. ઘરના સભ્યો સાથે સમજદારીથી કામ લેવું પડે છે. નાની-નાની વાતોનું ધ્યાન રાખવું પડે છે, કારણ કે નવી નવેલી દુલ્હનની દરેક વાતની ઘરમાં નોંધ લેવાતી હોય છે. જો અમુક વાતોનું ખાસ ધ્યાન રાખવામાં આવે તો સાસરીમાં સેટ થવું એટલું અઘરું નથી. સાસરીમાં સેટ થવાની અને દૂધમાં સાકરની જેમ ભળી જવાની અમુક ટિપ્સ સમજી લેવા જેવી છે.
 
દરેક કામમાં સહયોગ આપો
 
પિયરમાં જે રીતે રહેતા હોય તે રીતે સાસરીમાં નથી રહી શકાતું. સાસરીમાં થોડી મેચ્યોરિટીથી કામ લેવાનું હોય છે. નવી જવાબદારી વહન કરવાની હોય છે. સાસરીમાં જ્યારે બધાં જ કામ કરતાં હોય તો બધાંની સાથે તમે પણ કામમાં સહયોગ આપવા લાગો. આવું કરવાથી બધાં લોકો સાથે સારી એવી બોન્ડિંગ બને છે. કામ કરતી વખતે ભૂલ થશે એવી વાતને મનમાંથી કાઢી નાખો અને મનથી રિલેશનશિપને ડેવલપ કરો.
 
આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરીને જાણો સાસરિયાંમાં કેવી રીતે કરશો ડીલ...
 
(તસવીરોનો ઉપયોગ માત્ર પ્રસ્તુતીકરણ માટે કરવામાં આવ્યો છે)
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: How to deal with in laws and new home
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

      PrevNextNext