Home »Lifestyle »Relationship» How To Choose A Desirable Partner And Avoid A Bad Choice

જીવનસાથીની શોધમાં ના કરો આવી ભૂલો

Divyabhaskar.com | May 09, 2017, 12:04 PM IST

  • સામેવાળા વ્યક્તિ પાસેથી પરફેક્ટ હોવાની આશા ના રાખો
 
લાઇફસ્ટાઇલ ડેસ્કઃઘણીવાર આપણે મિસ્ટર અને અથવા મિસ પરફેક્ટની શોધ કરીએ છીએ. પરંતુ કોઇ પણ વ્યક્તિને ફાઇનલ કરતા પહેલાં વિચારો કે શું તમે પરફેક્ટ છો? હકીકત તો એ છે કે, આપણાંમાંથી કોઇ પરફેક્ટ નથી. જ્યારે પણ તમારાં મનમાં સાથીની શોધ જાગે, તો સામેવાળા વ્યક્તિ પાસેથી પરફેક્ટ હોવાની આશા ના રાખો. એ જૂઓ કે જે પ્રકારે તમારાંમાં કેટલીક ખામીઓ અને સારપ છે, તે જ પ્રકારે તેઓમાં પણ આ બંને વાતો હશે. 
આગળની સ્લાઇડ્સમાં જાણો, જીવનસાથીની પસંદગી વખતે કેવી ભૂલોથી બચવું જોઇએ... 
(Relationship Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Lifestyle Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: How to choose a desirable partner and avoid a bad choice
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended