Home »Lifestyle »Relationship» How To Behave While First Time Going To Meet Your In Laws

પાર્ટનરના પરિવારને પહેલી વાર મળવા જાવ ત્યારે ધ્યાન રાખજો આ 5 ખાસ વાતો

divyabhaskar.com | Sep 17, 2016, 19:05 PM IST

લાઇફસ્ટાઇલ ડેસ્કઃ તમારા પ્રેમને આગળ લઈ જવા માટે એકબીજાના પરિવારને મળવાનું હોય છે. એક છોકરી માટે આ બહુ જ અઘરો સમય હોય છે. મનમાં મૂંઝવણ વધતી જાય છે અને ઘણી વખત ટેન્શનમાં ગરબડ પણ થઈ જાય છે. આવું તમારી સાથે ન થાય તે માટે અમુક વાતોનું ધ્યાન રાખવું જરૂરી છે...
 
મળવાનો સમય
 
તમારા પાર્ટનરના પરિવારને કોઈ પ્રસંગ અથવા પાર્ટીમાં પહેલી વાર ન મળો, કારણ કે આ સમયે પરિવારના સભ્યો માત્ર તમારો ચહેરો જ જોશે, સરખી રીતે વાત નહીં કરી શકે. પહેલી મુલાકાત માટે કોઈ એકાંત જગ્યા પસંદ કરો. પાર્ટનરને પૂછી લો કે ક્યાંક તેના પરિવારવાળા તમારા પહેલાં તમારા પરિવારને તો નથી મળવા ઇચ્છતાને? દરેક પરિસ્થિતિ માટે પોતાને તૈયાર કરી લો.
 
આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરીને પહેલી વાર પાર્ટનરના પરિવારને મળવા જાવ ત્યારે કેવી રીતે બિહેવ કરવો...
 
(તસવીરોનો ઉપયોગ માત્ર પ્રસ્તુતીકરણ માટે કરવામાં આવ્યો છે)
(Relationship Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Lifestyle Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: How to behave while first time going to meet your in laws
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended