Home »Lifestyle »Relationship» Girl Will Give These 10 Excuses If She Doesn’T Love Your

કોઈના પ્રપોઝલને ના કહેવા માટે ગર્લ્સ કરે છે કંઈક આવા 10 બહાના

divyabhaskar.com | Aug 12, 2016, 17:52 PM IST

 
લાઇફસ્ટાઇલ ડેસ્કઃ કોઈ પણ મહિલાના મનમાં શું ચાલી રહ્યું છે તે જાણવું એક પુરૂષ માટે ખૂબ જ મુશ્કેલ હોય છે એવામાં જો તમે કોઈ યુવતીને પ્રપોઝ કર્યું હોય અને તમને તે કંઈક આ પ્રકારના જવાબ આપે તો સમજી જજો કે તેની ના છે. આજે અમે તમને એવી જ 10 વાતો વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે તમને કહેશે કે તેની હા છે કે ના, તો ચાલો જાણીએ તેના વિશે વિસ્તારમાં...
 
હું અત્યારે રિલેશનશિપ માટે તૈયાર નથી.
 
જો કોઈ યુવતી તમને આવો કોઈ જવાબ આપે છે તો તેનો સીધો અર્થ છે કે તે તમારી સાથે પ્રેમ સંબંધ નથી બનાવવા ઈચ્છતી. તેમનું આવું સ્ટેટમેંટ સ્પષ્ટ જણાવે છે કે તે તમારામાં ઇન્ટરેસ્ટેડ નથી.
 
મને લાગે છે અત્યારે મારે સ્વયં પર વધુ ધ્યાન આપવું જોઈએ
 
જો કોઈ યુવતી તમને આવો જવાબ આપે છે તો વાસ્તવમાં તેનો અર્થ થાય છે કે તે તમારી સાથે રિલેશનશિપમાં હોવાની જગ્યાએ સિંગલ રહેવું વધુ પસંદ કરશે.
 
આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરીને જાણો અન્ય બહાના વિશે...
 
(તસવીરોનો ઉપયોગ માત્ર પ્રસ્તુતીકરણ માટે કરવામાં આવ્યો છે)
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: girl will give these 10 excuses if she doesn’t love your
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

      PrevNextNext