Home »Lifestyle »Relationship» Every Woman In This World Would Like To Hear These Five Compliments

પત્નીને ઇમ્પ્રેસ કરવી હોય તો કહેજો આ 5 વાતો, સંબંધો માટે છે ખૂબ જ ફાયદેમંદ!

divyabhaskar.com | Aug 18, 2016, 16:07 PM IST

 
લાઇફસ્ટાઇલ ડેસ્કઃ મોટાભાગના પુરૂષો આ વાતને લઈને પરેશાન રહેતા હોય છે કે આખરે તેઓ એવું શું કહે જે સાંભળીને મહિલાઓ ખુશ થઈ જાય. મહિલાઓને વખાણ સાંભળવા પસંદ હોય છે, એ એક હકીકત છે. મહિલાઓના ગમે તેટલા વખાણ કરો તે ઓછા જ છે. એવામાં તમારી પત્ની અથવા ગર્લફ્રેંડને ઇમ્પ્રેસ કરવા માટે તે તમામ વાતો કહો જે તેઓ જાણે છે, પરંતુ જરા સ્ટાઇલથી. આ એ 5 વાતો છે જે મહિલાઓને સાંભળવી પસંદ કરે છે.
 
1. તું ખૂબ જ સુંદર છે
 
દુનિયામાં આ ત્રણ વસ્તુઓ એવી છે, જેના વગર મહિલાઓ નથી રહી શકતી – સારું ભોજન, સારા કપડાં અને ઘણી બધી પ્રશંસા. એવામાં તમારી પાર્ટનરની પ્રશંસા કરવાનું ન ભૂલતા, જેટલી વધુ એટલી જ સારી. પછી તે તેમના લુક્સની પ્રશંસા હોય, કપડાંની, ભોજનની કે પછી ડ્રેસિંગ સેંસની. મહિલાઓ સ્વયં પણ આ વાતને સ્વીકારે છે કે જ્યારે તેમને કોમ્પ્લિમેંટ્સ મળે છે, તો તેમને ખૂબ સારું લાગે છે.
 
આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરીને જાણો મહિલાઓને ઇમ્પ્રેસ કરવા માટેની અન્ય કેટલીક ટિપ્સ...
 
(તસવીરોનો ઉપયોગ માત્ર પ્રસ્તુતીકરણ માટે કરવામાં આવ્યો છે)
(Relationship Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Lifestyle Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Every woman in this world would like to hear these five compliments
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended