Home »Lifestyle »Relationship» Easily Manage Your Home And Office With These Simple Tips

કામ અને ઘર-પરિવારને અલગ અલગ રાખવા આ ટિપ્સ કરશે તમારી મદદ

divyabhaskar.com | Aug 02, 2016, 16:44 PM IST

 
લાઇફસ્ટાઇલ ડેસ્કઃ શું તમને એવું લાગે છે કે નોકરી કરવા કરતા તો ઘરે રહેવું વધુ સારું અને સરળ છે? કરિયરને લઈને ઉત્સાહ ઓછો થઈ ગયો છે? તો કામને લઈને અઠવાડિયાનું ક્રમબદ્ધ શેડ્યૂલ બનાવી લો. જો તમે દરરોજ તમારા વર્કપ્લેસને લઈને નાના-નાના સ્ટેપ્સ આગળ વધો છો તો માત્ર ઓફિસના કામકાજમાં જ નહીં બલકે તમારા જીવનમાં પણ ઘણાં બધા પોઝિટિવ બદલાવ આવશે. આજે અમે તમને જણાવીશું કે ઘરને ઓફિસથી જેવી રીતે જુદાં રાખી શકાય...
 
 
યોજનાબદ્ધ રીતે નોકરી કરશો તો એ ક્યારેય તમારા ઘર-પરિવારની વચ્ચે નહીં આવે. તણાવથી બચવા માટે કામ અને પરિવાર બંનેને જુદા રાખવા જરૂરી છે.
 
સોમવાર
 
તમારી પ્રાથમિકતાઓને ધ્યાનમાં રાખીને સોમવારના કરવાના કામને અડધા સમયમાં પૂરા કરવાનો પ્રયાસ કરો. બોસની અપોઇન્ટમેન્ટ લો અને પોતાના લક્ષ્ય વિશે વાત કરો. તેમની સાથે એવા કામનો પણ ઉલ્લેખ કરો, જે તમે કરવા ઈચ્છો છો. બોસની સાથે વાત કરીને તેમને પોતાના લક્ષ્ય વિશે જણાવવાથી તમને લાગશે કે તમે અડધું કામ તો કરી લીધું છે.
 
આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરીને જાણો આખા અઠવાડિયાની પ્લાનિંગ કરીને કેવી રીતે ઘર અને ઓફિસને જુદા રાખશો...
 
(તસવીરોનો ઉપયોગ માત્ર પ્રસ્તુતીકરણ માટે કરવામાં આવ્યો છે)
(Relationship Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Lifestyle Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Easily manage your home and office with these simple tips
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended