Home »Lifestyle »Relationship» 11 Famous Celebrities Who Had An Arranged Marriage

નીતા અંબાણીથી શાહિદ સુધી, 11 સેલેબ્સે કર્યા છે અરેન્જ મેરેજ

Divyabhaskar. com | Feb 25, 2017, 00:05 AM IST

  • નીતા-મુકેશ અંબાણી અને શાહિદ કપૂર - મીરાં રાજપુત
લાઇફસ્ટાઇલ ડેસ્કઃ એવા ઘણાં સેલિબ્રિટીઝ છે, જેઓએ ઘરવાળાની પસંદથી અરેન્જ મેરેજ કર્યા છે. તેમાંથી એક છે નીતા અંબાણી. 53 વર્ષીય નીતા અંબાણીને બિઝનેસ ટાયકૂન મુકેશ અંબાણી માટે પિતા ધીરુભાઇ અંબાણીએ જ પસંદ કર્યા હતા. બંનેના લગ્ન 1984માં થયા હતા. આજે અહીં એવા સેલિબ્રિટીઝ વિશે વાત કરવામાં આવી છે, જેઓએ ઘરવાળાની પસંદથી અરેન્જ મેરેજ કર્યા છે. 

ભારતના જાણીતા બિઝનેસમેન મુકેશ અંબાણીની પત્ની નીતા અંબાણી એક મધ્યમવર્ગીય પરિવારથી છે. તેઓ પોતે એક સોશિયલ વર્કર અને બિઝનેસ વિમેન છે અને તેઓએ પોતાની એક અલગ ઓળખ બનાવી છે. નીતા અંબાણી મુંબઇ ઇન્ડિયન્સ ક્રિકેટ ટીમના કો-ઓનર પણ છે. નીલા રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અને નેશનલ એસોસિએશન ઓફ બ્લાઇન્ડ 'દ્રષ્ટિ' નામની સમાજ સેવા સંસ્થા સાથે જોડાયેલી છે. તેઓને 2005માં ઇન્ટરનેશનલ વિમેન્સ ડે પર ભારત નારી શક્તિ સંગઠનની તરફથી સમાજ સેવા વિશ્વ ભૂષણની પદવી પણ મળી ચૂકી છે. 

શાહિદ કપૂર અને મીરા રાજપુત
શાહિદ કપૂરની ગણતરી એવા સેલેબ્સમાં થાય છે, જેણે અરેન્જ મેરેજ કર્યા છે. પંકજ કપૂરે મીરાને શાહિદ માટે પસંદ કરી હતી. બંનેના લગ્ન 7 જૂલાઇ, 2015ના રોજ થયા હતા. 

આગળની સ્લાઇડ્સમાં જાણો એવા સેલિબ્રિટીઝ વિશે, જેઓએ અરેન્જ મેરેજ કર્યા છે... 
(Relationship Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Lifestyle Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: 11 Famous Celebrities Who Had An Arranged Marriage
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended