Home »Lifestyle »Relationship» These Gorgeous Divas From Yesteryear Are The Perfect Example Of Aging Gracefully

70ની એક્ટ્રેસિસ આજે પણ લાગે છે ગોર્જિયસ

Divyabhaskar.com | May 02, 2017, 12:53 PM IST

  • 1971થી 1989 સુધી બોલિવૂડની ગ્લેમ diva રહી ચૂકેલી Zeenat Aman આજે પણ એટલી જ ગ્રેસફૂલ ડ્રેસ છે જે સુંદર સૂટ્સ અને એલિગન્ટ ડ્રેસિસ કૅરી કરે છે.
લાઇફસ્ટાઇલ ડેસ્કઃજ્યારે પણ સ્ટાઇલ અને સુંદરતાની વાત આવે છે, ત્યારે આપણે બોલિવૂડ divasનો ઉલ્લેખ કરવાનું નથી ભૂલતા. અસલી સુંદરતા 60 અને 70ના દાયકાની એક્ટ્રેસિસમાં હતી, કારણ કે તે દિવસોમાં કોસ્મેટિક સર્જરીઝ નહતી અને ના તો બોટોક્સ ટ્રિટમેન્ટ્સ. આ divas ખરેખર નેચરલ બ્યુટીઝ હતી, જે મેકઅપ વગર પણ એટલી જ સુંદર દેખાતી હતી. જો વાત સ્ટાઇલની કરીએ તો આ તમામ એક્ટ્રેસિસ ટ્રેન્ડ સેટર્સ હતી. દરેકે કોઇને કોઇ હેર, મેકઅપ અથવા ફેશન ટ્રેન્ડની શરૂઆત કરી હતી, જે આજે પણ એટલાં જ ટ્રેન્ડી અને પોપ્યુલર છે. પછી તે Mumtaz અને Saira Banuની વિંગ્ડ આઇલાઇનર હોય કે,  Sadhana હેરકટ કે પછી Jaya Bachchanના લાંબા વાળ. આ એવરગ્રીન બોલિવૂડ divas માત્ર એ જમાનાની જ નહીં, આજે પણ બધાની ફેવરિટ છે, જેઓની ફિલ્મો લોકો જોવાનું પસંદ કરે છે. 
 
આગળની સ્લાઇડ્સમાં જૂઓ, પોતાના જમાનાની સુંદર અને સ્ટાઇલિશ આ એક્ટ્રેસિસ આજે કેવી લાગે છે... 
(Relationship Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Lifestyle Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: These gorgeous divas from yesteryear are the perfect example of aging gracefully
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended