Home »Lifestyle »Relationship» Daughter Of This TV Actress Is Adorably Cute And Stylish

મિશા, તૈમૂરને ટક્કર આપે છે ગુજરાતી એક્ટ્રેસની દીકરી

Divyabhaskar.com | May 04, 2017, 13:00 PM IST

  • Manasi Parekhની દીકરી Nirviની પાસે અત્યારથી જ અલગ વોર્ડરોબ છે, જેમાં કપડાં અને એક્સેસરીઝની ભરમાર છે.
લાઇફસ્ટાઇલ ડેસ્કઃ સ્ટાર કિડ્સની પોપ્યુલારિટી અત્યારે સ્ટાર્સથી પણ વધારે થઇ ગઇ છે. તેઓની સ્ટાઇલથી લઇને એક્ટિંગ ડેબ્યુ સુધી, દરેક ચીજ પર ફેન્સ અને મીડિયાની નજર રહે છે. પરંતુ ટીનેજ સ્ટાર કિડ્સથી પણ વધારે કોઇ પોપ્યુલર થઇ રહ્યું છે, તો તે છે સ્ટાર બેબીઝ. જેઓ પોતાની ક્યૂટનેસ જ નહીં, સ્ટાઇલથી પણ ચર્ચામાં રહે છે. તેઓ તેમના મમ્મી-પપ્પાની માફક જ ડિઝાઇનર કપડાં પહેરે છે. 
ક્યૂટનેસ અને સ્ટાઇલના મામલે માત્ર ફિલ્મ સ્ટાર્સ અથવા ક્રિકેટર્સના બાળકો જ આગળ નથી. આ લિસ્ટમાં પોપ્યુલર ટીવી એક્ટ્રેસિસ Manasi Parekh Gohilની દીકરી પણ કંઇ કમ નથી. મૂળ ગુજરાતી અને બોલિવૂડ સિંગર પાર્થિવ ગોહિલની પત્ની Manasiએ પ્રેગ્નન્સની દરમિયાન તેની સ્ટાઇલને જાળવી રાખી હતી, હવે તે તેની દીકરી Nirviને સ્ટાઇલિશ બનાવી રહી છે. 5 મહિનાની Nirviની પાસે અત્યારથી જ પોતાનો અલગ વોર્ડરોબ છે, જેમાં ઢગલો આઉટફિટ્સ અને એક્સેસરીઝ છે. તેની પાસે પોતાની અલગ ટ્રાવેલ બેગ પણ છે. Manasi ઘણીવાર તેની દીકરીને મેચિંગ કપડાં પહેરાવે છે સાથે જ તેના ઘટ્ટ વાળને અલગ અલગ પ્રકારના હેન્ડબેન્ડ્સ અને ક્લિપ્સથી સજાવે છે. 
 
આગળની સ્લાઇડ્સમાં જૂઓ, Nirviની ક્યૂટ તસવીરો અને તેના વોર્ડરોબની ઝલક... 
 
(Relationship Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Lifestyle Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Daughter of this TV actress is adorably cute and stylish
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended