Home »Lifestyle »Relationship» 7 Tips For Women Who Celebrates Her First Holi With In Laws

લગ્ન પછી પહેલી હોળીને આ 6 રીતે બનાવો ખાસ, જીવનભર રહેશે યાદગાર!

divyabhaskar.com | Mar 10, 2017, 00:10 AM IST

લાઇફસ્ટાઇલ ડેસ્કઃ સાસરીમાં પહેલી હોળીને લઈને જ્યાં મહિલાઓ થોડું અલગ અનુભવ કરતી હોય છે, તો સાસરીના લોકો ઉત્સાહિત હોય છે. નવી વહુ હોવાને લીધે ફેસ્ટિવલની બધી જ જવાબદારીઓ તેમની ઉપર જ હોય છે. એટલે આ દરમિયાન કેટલીક વસ્તુઓનો ખાસ ખ્યાલ રાખવાનો હોય છે, જેનાથી રંગમાં ભંગ ન પડે અને સાથે જ પતિ, પરિવાર અને મિત્રોની સાથે સારી બૉન્ડિંગ થઈ શકે.
 
ફેસ્ટિવલને એન્જોય કરો
 
પતિ અને પરિવાર સાથે હોળી સેલિબ્રેટ કરવાની પ્લાનિંગ કરો. જો તેઓ આ ફેસ્ટિવલને લઈને ઉત્સાહિત નથી તો તેનું કારણ જાણવાનો પ્રયાસ કરો. કોઈ ઘટનાને લીધે જો સાસરીના લોકો ફેસ્ટિવલ એન્જોય નથી કરતા તો ફોર્સ ન કરો, પરંતુ જો એવું કોઈ કારણ નથી તો તેમને જીવનમાં રંગોનું મહત્વ જણાવી તેના માટે તૈયાર કરો. એકલા રહેતા હોવ તો સાસરીના લોકો માટે ઘરમાં સેલિબ્રેશનની પ્લાનિંગ કરો. આ માત્ર તમારી બૉન્ડિંગ જ સ્ટ્રોન્ગ નહીં બનાવે બલકે તમને તેમની ગુડ લિસ્ટમાં પણ શામેલ કરશે.
 
સરખી રીતે તૈયાર થવું
 
હોળી દરમિયાન લોકો રિજેક્ટેડ અથવા જૂના કપડાં પહેરવા પસંદ કરે છે. પરંતુ જો તમારી સાસરીમાં પહેલી હોળી છે તો તમારા ડ્રેસિંગ ઉપર ખાસ ધ્યાન આપો. સફેદ અને લાઇટ કપડાંની જગ્યાએ થોડા કલરફુલ કપડાં પહેરો. હોળી દરમિયાન ક્લિક થયેલી ફોટોઝ લાંબા સમય સુધી યાદોને ફ્રેશ રાખવાનું કામ કરે છે. બૉડી અને ચહેરા પર સરખી રીતે બૉડી લોશન લગાવ્યાં પછી જ હોળી રમો. વાળને કલરથી બચાવવા માટે નારિયેળ તેલનો ઉપયોગ કરો. સૌથી જરૂરી છે વાળને બાંધીને રાખો.
 
આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરીને જાણો હોળીના સેલિબ્રેશનને ખાસ બનાવવા માટે શું કરવું...
 
(તસવીરોનો ઉપયોગ માત્ર પ્રસ્તુતીકરણ માટે કરવામાં આવ્યો છે)
(Relationship Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Lifestyle Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: 7 tips for women who celebrates her first holi with in laws
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended