Home »Lifestyle »Relationship» 7 Things Men Wants In Women In Arrange Marriages

અરેન્જ્ડ મેરેજમાં પુરૂષોની હોય છે 7 ડિમાન્ડ!

Divyabhaskar.com | Apr 30, 2017, 05:05 AM IST

  • પુરૂષો, મહિલાઓની દરેક વસ્તુમાં પરફેક્શનની ઈચ્છતા ધરાવતા હોય છે
લાઇફસ્ટાઇલ ડેસ્કઃપુરૂષો ભલે અફેર અને રોમાન્સ માટે સ્ટાઇલિશ, મોડર્ન, હાજર જવાબી અને સુંદર મહિલાઓની ઈચ્છા રાખતા હોય, પરંતુ વાત જ્યારે લગ્નની આવે ત્યારે તેમને સીધી, સિમ્પલ, ઓછું બોલવાવાળી અને સંસ્કારી મહિલાઓ જ પસંદ હોય છે. આ બેસિક વસ્તુઓના સિવાય પુરૂષો અરેન્જ્ડ મેરેજ થવા પર અન્ય કઈ-કઈ વસ્તુઓની ઈચ્છા રાખે છે, આજે તેના વિશે જાણીએ...
 
પરફેક્શન
પુરૂષો, મહિલાઓની દરેક વસ્તુમાં પરફેક્શનની ઈચ્છતા ધરાવતા હોય છે. તેમના કપડાંથી લઈને હેરસ્ટાઇલ અને પગની નેઇલ પોલિશ સુધી બધી જ વસ્તુઓ પરફેક્ટ હોવી જોઈએ. કૉન્ફિડેંટ અને સ્માર્ટ મહિલાઓ કાયમ જ પુરૂષોની નબળાઈ રહી છે. મહિલાઓનું બ્રાન્ડ કોન્સિયશ હોવું, પુરૂષોને પોતાના માટે એક સારી કંપની મળવાના સમાન હોય છે.
 
આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરીને જાણો અરેન્જ્ડ મેરેજમાં પુરૂષોની શું ઈચ્છાઓ હોય છે...
 
(તસવીરોનો ઉપયોગ માત્ર પ્રસ્તુતીકરણ માટે કરવામાં આવ્યો છે)
(Relationship Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Lifestyle Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: 7 Things Men Wants In Women In Arrange Marriages
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended