Home »Lifestyle »Relationship» 6 Weird Reasons Behind Most Of The Divorce Cases

સંબંધોનો અંત લાવી શકે છે તમારી આ 6 કુટેવો, રહેજો સાવચેત!

divyabhaskar.com | Oct 11, 2016, 17:56 PM IST

લાઇફસ્ટાઇલ ડેસ્કઃ ક્યારેય દહેજ, ઘરેલુ હિંસા, એક્સ્ટ્રા મેરિટલ અફેર તો ક્યારેક કોઈ અન્ય વાત પર વિવાદ ડિવોર્સનું કારણ બની શકે છે. પરંતુ આ સિવાય આવા અન્ય કેટલાય કારણો છે, જે નોર્મલ તો નથી, પણ ડિવોર્સનું કારણ બની શકે છે. તો ચાલો જાણીએ એવા જ કેટલાક સરપ્રદ કારણો વિશે જે પતિ-પત્નીના સંબંધોમાં ડિવોર્સની સ્થિતિ ઉત્પન્ન કરે છે.
 
1. સમગ્ર વિશ્વમાં એવા કેટલાય કિસ્સાઓ સામે આવી ચૂક્યાં છે, જેમાં કોઈ એક વ્યક્તિની એલર્જીને લીધે પતિ-પત્નીના સંબંધો બગડી જાય છે. આવા કિસ્સાઓમાં કોઈ ન કોઈના પરસેવાની દુર્ગંધથી એલર્જી હોય છે, તો કોઈને બીજાના સ્ટ્રોબેરી ખાવાથી.
 
ડિવોર્સના આવા જ વિચિત્ર કારણો જાણવા માટે આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરો...
 
(તસવીરોનો ઉપયોગ માત્ર પ્રસ્તુતીકરણ માટે કરવામાં આવ્યો છે)
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: 6 weird reasons behind most of the divorce cases
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

      PrevNextNext