Home »Lifestyle »Relationship» 5 Ways To Support Your Partner

આ રીતે બનો પાર્ટનરના સપોર્ટ સિસ્ટમ, ક્યારેય નહીં લાગે રિલેશનશિપમાં બ્રેક!

divyabhaskar.com | Oct 19, 2016, 19:13 PM IST

લાઇફસ્ટાઇલ ડેસ્કઃ જીવનમાં કેટલાય નિર્ણયો અનુસરી ન શકવાને લીધે તૂટી જાય છે. તેને પૂરા કરવા માટે મોરલ સપોર્ટની સૌથી વધુ જરૂરિયાત હોય છે. જો તમે પરિણીત હોવ તો વિના કોઈ સંકોચ પાર્ટનરનો સાથ આપો અને તેમના સંકલ્પને પૂરા કરવામાં તેમની મદદ કરો.
 
પાર્ટનરના દરેક લક્ષ્ય પર વિશ્વાસ કરો
 
જૂની આદતોનો ત્યાગ કરવો કોઈ સરળ કામ નથી. તેના કરતા પણ મુશ્કેલ છે તે આદતના બદલે કોઈ હેલ્ધી આદતને અપનાવવું. આ જ એ જગ્યા છે જ્યાં તમારા સાથીને તમારી સૌથી વધુ જરૂર હોય છે. કોઈ વાત પર સાથીને મેણાંટૂણાં મારવા અથવા તેની મજાક ઉડાવવાની જગ્યાએ તમારે તેમનો સાથ આપવો જોઈએ. પોઝિટિવ એડિટ્યૂડની સાથે ખરાબ આદતોનો ત્યાગ કરી દેવો અને નવી આદતોને અપનાવવામાં મદદ કરવી જોઈએ.
 
આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરીને અન્ય ઑપ્શન્સના વિશે વિસ્તારમાં જાણો...
 
(તસવીરોનો ઉપયોગ માત્ર પ્રસ્તુતીકરણ માટે કરવામાં આવ્યો છે)
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: 5 ways to support your partner
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

      PrevNextNext