Home »Lifestyle »Relationship» 3 Things To Be Remember With Introvert Kids

બાળકના ઇંટ્રોવર્ટ સ્વભાવ સાથે ડીલ કરવા આ 3 વાતો કાયમ ધ્યાન રાખવી!

divyabhaskar.com | Sep 22, 2016, 18:48 PM IST

લાઇફસ્ટાઇલ ડેસ્કઃ કેટલાક બાળકો નાનકડી ઉંમરથી જ સ્વયંમાં એટલે કે એકાંતમાં રહેવું પસંદ કરતા હોય છે. એકલા બેસીને મ્યુઝિક સાંભળવું અથવા કંઈક વાંચતા રહેવું. બાળકની આ આદતને કાયમ પેરેન્ટ્સ સમજી જ નથી શકતા અને બીજા લોકોની સાથે ન હળવા-મળવાને લીધે ટેંશનમાં આવી જાય છે, પરંતુ જરૂરી નથી આવા બાળકો આખી જિંદગી ઇંટ્રોવર્ટ જ રહે. વધતી ઉંમરની સાથે બાળકો એક્સટ્રોવર્ટ એટલે કે બીજાની સાથે વાતચીત કરવા લાગે છે. જો તમારા બાળકને બીજા લોકોની સાથે વાતચીત કરવાને બદલે એકાંતમાં રહેવું જ પસંદ હોય તો પરેશાન થવાની જરાય જરૂર નથી. માત્ર આ 3 વાતોનું ધ્યાન રાખશો તો તમે પણ તમારા બાળકને એક સારું વાતાવરણ આપી શકો છો, કઈ રીતે ચાલો જાણીએ...
 
1. તેને સ્વીકાર કરો
 
ઇંટ્રોવર્ટ બાળકના પેરેન્ટ્સને લાગતું હોય છે કે તેમના બાળકોમાં એક્સ-ફેક્ટર નથી. ઇંટ્રોવર્ટ નેચર માટે બાળકો પર ગુસ્સો ન કરવો. તેમને જણાવો કે તેઓ અન્ય બાળકો કરતા જુદાં છો, પરંતુ જેવા પણ છો સારા છો. પેરેન્ટ્સ દ્વારા આવું કહેવાથી બાળકોને સારું મહેસુસ થશે અને તે પોતાની તાકાતને ઓળખવા લાગશે. તેનાથી બાળકોને કોઈને કોપી કરવા અથવા તેના જેવું બનવાની એક્ટિંગ કરવાની પણ જરૂર નહીં રહે.
 
અન્ય બાબતોઃબેલેંસ કરતા શીખો, સેલિબ્રેટ કરો
 
ઇંટ્રોવર્ટ બાળકની સાથે પેરેન્ટ્સે કેવો વ્યવહાર કરવો તે જાણવા માટે આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરો...
 
(તસવીરોનો ઉપયોગ માત્ર પ્રસ્તુતીકરણ માટે કરવામાં આવ્યો છે)
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: 3 things to be remember with introvert kids
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

      PrevNextNext