Home »Lifestyle »Relationship» 10 Things In Relationship Which Is Never Tolerate

સંબંધોમાં આ 10 બાબતો ભૂલથી પણ ન કરવી સહન નહીં તો આવી જશે અંતર!

divyabhaskar.com | Sep 21, 2016, 19:28 PM IST

લાઇફસ્ટાઇલ ડેસ્કઃ હેપ્પી અને સક્સેસફુલ રિલેશનશિપની જવાબદારી મહિલા અને પુરૂષો બંનેની હોય છે. બેલેંસ, રિસપેક્ટ, અંડરસ્ટેંડિંગ આ બધાનો તાલમેલ સુખી જીવન માટે જરૂરી માનવામાં આવે છે, પરંતુ કોઈ પણ એક વસ્તુના ડિસબેલેંસ હોવાથી રિલેશનશિપ ખતમ થવાની સ્થિતિએ પહોંચી જાય છે. આ સિવાય પણ કેટલીક વસ્તુઓ છે સંબંધોમાં જેની પહેલ થતા જ તેમને રોકવાના પ્રયાસ કરો નહીં તો આ વાતને વધારે છે અને સંબંધોમાં કડવાશ ઉત્પન્ન કરે છે. તો ચાલો જાણીએ તેમના વિશે...
 
અપશબ્દ બોલવા
 
સંબંધોમાં માન-સન્માન હોવું ખૂબ જરૂરી છે. કેટલીક વખત પાર્ટનર પ્રેમથી એક-બીજા માટે અપશબ્દોનો ઉપયોગ કરતા હોય છે. જેમને ઇગ્નોર કરવા પર આગળ જઈને તે આદતમાં શામેલ થઈ જાય છે. જે બીજાની સામે શરમનું કારણ પણ બની શકે છે. તેનાથી આગળ જતા બાળકો પર પણ નેગેટિવ અસર પડે છે. અપશબ્દોનો ઉપયોગ ન તો સ્વયં કરો અને ન તો પાર્ટનરને ઉપયોગ કરવાની પરવાનગી આપો.
 
ફોર્સફુલ રિલેશન
 
પાર્ટનરને ક્યારેય પણ સંબંધ બનાવવા માટે ફોર્સ ન કરો કારણ કે તે માનસિક અને શારીરિક બંને રીતે ટોર્ચર થાય છે જે રિલેશનશિપમાં અંતરનું કારણ બની શકે છે. પાર્ટનર દ્વારા પહેલી વખત કરવામાં આવેલા આવા કોઈ પણ પ્રયાસને જરાય પણ સહન ન કરો કારણ કે તેનાથી તેમને પ્રોત્સાહન મળે છે.
 
આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરીને રિલેશનશિપમાં કઈ વસ્તુઓને બર્દાસ્ત ન કરવી જોઈએ તેમના વિશે જાણો...
 
(તસવીરોનો ઉપયોગ માત્ર પ્રસ્તુતીકરણ માટે કરવામાં આવ્યો છે)
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: 10 things in relationship which is never tolerate
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

      PrevNextNext