Home »Lifestyle »Relationship» 10 Qualities That Every Woman Looks For In Her Man

મહિલાઓના ડ્રીમ બૉય બનવું હોય તો તમારી અંદર વિકસાવો આ 10 ખૂબીઓ!

divyabhaskar.com | Mar 18, 2017, 00:10 AM IST

લાઇફસ્ટાઇલ ડેસ્કઃ ડેટિંગ થકી બનતા કોઈ પણ સંબંધ વિશે સમજદારીપૂર્વક નિર્ણય લેવાનો હોય છે. અને આ નિર્ણય લેવા માટે તમારા મનમાં તે વ્યક્તિની સંપૂર્ણ વિકસિત તસવીર હોવી જોઈએ, જેની તમે શોધમાં છો. બદલાતા સમયે લગ્નના ટ્રેન્ડને પણ બદલી નાખ્યો છે. જ્યાં આજે યુવક-યુવતીઓ પોતાની ઈચ્છાથી જીવનસાથી શોધી રહ્યા છે, તો બીજી તરફ તેઓ પોતાના લગ્નના નિર્ણયને લઈને કોઈ પણ પ્રકારના એડજસ્ટમેન્ટ કરવા નથી ઈચ્છતા. આજે અમે તમને એવી ખૂબીઓ વિશે જણાવીશું જે દરેક યુવતી પોતાના પાર્ટનરમાં જોવા ઈચ્છે છે.
 
અટ્રેક્ટિવ પર્સનાલિટી
 
યુવતીઓ ઈચ્છે છે કે તેમનો ડ્રીમ બૉય હેન્ડસમ હોય. રંગ તેમના માટે બહુ મહત્વ નથી રાખતો, પરંતુ હવે આજની આધુનિકાને ચોક્લેટી બૉય નહીં બલકે દાઢી-મૂછવાળા મેચ્યોર પુરૂષો પસંદ આવે છે, જે તેમની ઉંમર કરતા 4થી 5 વર્ષ મોટા હોય. યુવતીઓમાં ભલે ગમે તેટલું બાળપણ હોય પરંતુ તેમને લાઇફ પાર્ટનર તો મેચ્યોર જ જોઈતો હોય છે. તેનું એકમાત્ર કારણ એ છે તેઓ એવું ઈચ્છે છે કે તેમના દ્વારા થયેલી ભૂલોને તેઓ પરિપક્વતાથી સંભાળી લે અને એક મજબૂત સહારો બનીને તેમની સાથે ઊભો રહે.
 
આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરીને જાણો અન્ય ખૂબીઓ જે દરેક યુવતી પોતાના પાર્ટનરમાં જોવા ઈચ્છે છે...

(તસવીરોનો ઉપયોગ માત્ર પ્રસ્તુતીકરણ માટે કરવામાં આવ્યો છે)
(Relationship Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Lifestyle Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: 10 Qualities that Every Woman Looks for in her Man
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended