Home »Lifestyle »Health» Tips And Yoga Poses For A Healthy Digestive System

રોજ 10 મિનિટ કરો આ 5માંથી કોઈ 1 યોગાસન, નહીં થાય પાચનના કોઈ રોગ!

divyabhaskar.com | Apr 19, 2017, 17:23 PM IST

હેલ્થ ડેસ્ક,અમદાવાદઃ ઉનાળામાં ઈનડાઇજેશનની પ્રોબ્લેમ કેટલાય લોકોને થતી હોય છે. પરંતુ કેટલાક એવા યોગ છે જે ડાઇજેશનને સુધારે છે. જો રોજ ખાલી પેટ 10 મિનિટ તેને કરવામાં આવે તો ઈનડાઇજેશનની પ્રોબ્લેમને દૂર કરી શકાય છે.
 
શું ડાઇજેશન માટે બેસ્ટ છે આ યોગ?
 
યોગ ઈંસ્ટ્રક્ટર રત્નેશ પાંડે જણાવે છે કે કેટલાક એવા યોગ છે, જે લીવરને પુશ કરે છે, જેનાથી લીવરના તમામ ઓર્ગન્સ એક્ટિવ થાય છે. તેનાથી એસિડિટી, કબજિયાતની પ્રોબ્લેમ દૂર થાય છે, જેના કારણે ડાઇજેશન સુધરે છે. રત્નેશ પાંડે જણાવી રહ્યા છે આવા જ 5 યોગ વિશે જેને અજમાવીને તમે ડાઇજેશન સુધારી શકો છો.
 
આગની સ્લાઇડ્સમાં ક્લિક કરીને જાણો ડાઇજેશન સુધારવામાં મદદ કરતા યોગ વિશે તથા ખાસ ટિપ્સ વિશે...
(Health Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Lifestyle Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Tips and yoga poses for a Healthy Digestive System
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended