Home »Lifestyle »Health» Yoga For Men: 3 Asanas To Increase Stamina And Flexibility

પુરૂષોના શરીરમાં ગજબનો સ્ટેમિના ભરી દે છે માત્ર આ 3 કામ, નિયમિત કરો

Health Desk, Ahmedabad | Aug 25, 2016, 17:05 PM IST

હેલ્થ ડેસ્ક,અમદાવાદઃ આખા દિવસનો થાક અને તણાવપૂર્ણ જીવનશૈલી જો તમારો સ્ટેમિના ઘટાડી રહી છે તો આજે અમે તમને એવા 3 આસનો વિશે જણાવીશું જે નિયમિત રીતે રોજ કરવાથી તમારું શરીર ઊર્જાવાન બનશે અને શરીરમાં ક્યારેય થાક કે તણાવ પ્રવેશશે નહીં. સાથે જ રોગો સામે પણ રક્ષણ મળશે. આ 3 આસન ખૂબ જ સરળ, ફાયદાકારી અને અસરકારક છે.
 
આ આસનો ખાસ પુરૂષો માટે બતાવવા જઈ રહ્યા છે જોકે સ્ત્રીઓ પણ આ આસનો કરી શકે છે. પરંતુ પુરૂષો માટે આ ત્રણ આસન ન માત્ર મસલ્સ બનાવવામાં મદદ કરે છે પરંતુ શરીરનો સ્ટેમિના ખૂબ જ ઝડપથી વધારે છે. આ આસનોની મદદથી શરીર લચીલું અને મજબૂત બને છે અને શરીરના બધા અંગો સુધી ઓક્સિજન સરખી રીતે પહોંચે છે. લોહીનું પરિભ્રમણ યોગ્ય રીતે થાય છે. જેના કારણે શરીરમાં સ્ફૂર્તિ બરકરાર રહે છે.
 
આગળ વાંચો પુરૂષોએ ઊર્જાવાન અને તાકાતવાન રહેવા દરરોજ કયા 3આસનો કરવા જ જોઈએ.
 
(Health Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Lifestyle Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Yoga for men: 3 asanas to increase stamina and flexibility
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended