Home »Lifestyle »Health» 10 Best And 9 Worst Foods For Fair And Healthy Skin

સ્કિન ડાર્ક કરી દે છે આ 9 વસ્તુઓ, રૂપાળા થવા ખાઓ આ 10માંથી કોઈ 1 ફૂડ

Health Desk, Ahmedabad | Sep 28, 2016, 06:00 AM IST

હેલ્થ ડેસ્ક,અમદાવાદઃ આજકાલ લોકો સ્કિનને લઈને  ખૂબ જ કોન્શિયસ થઈ ગયા છે. સ્કિનને હેલ્ધી રાખવા ઘણાં પ્રયત્નો કરે છે. પણ શું તમે જાણો છો કે કેટલાક ફૂડ્સ એવા હોય છે જેને ખાવાથી સ્કિનના ટિશ્યૂઝ પર નેગેટિવ ઈફેક્ટ પડે છે. સ્કિન ડેમેજ થાય છે અને ચહેરાનો રંગ ડાર્ક થવા લાગે છે. સાથે જ ચહેરા પર ખીલ થવાની સંભાવના પણ વધી જાય છે. જેથી આજે અમે તમને જણાવીશું કે સ્કિનને ખરાબ કરતાં કયા 9 ફૂડ્સ ન ખાવા જોઈએ અને સ્કિનને હેલ્ધી રાખતાં 10 ફૂડ્સ વિશે.
 
આગળ વાંચો સ્કિન અને રંગતને ખરાબ કરતાં અન્ય ફૂડ્સ વિશે.
(Health Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Lifestyle Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: 10 Best and 9 Worst Foods for fair and Healthy Skin
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended