Home »Lifestyle »Health» What To Eat If You Suffering From These 10 Disease

આયુર્વેદના 10 ફોર્મ્યૂલાઃ જાણો કઈ બીમારીમાં શું ખાવું અને શું અવોઈડ કરવું

Health Desk, Ahmedabad | Mar 10, 2017, 16:41 PM IST

હેલ્થ ડેસ્ક,અમદાવાદઃ આજકાલની ફાસ્ટફૂડવાળી લાઈફમાં લોકો ખાવા પ્રત્યે બેદરકાર બનતાં જઈ રહ્યાં છે. જેની ખરાબ અસર તેમને આગળ જતાં ભોગવવી પડે છે. જી હાં, સ્વસ્થ હોય ત્યારે તો લોકો ખાવાપીવામાં ધ્યાન નથી જ આપતાં પણ હવે તો બીમારીમાં પણ લોકોને ખાવાપીવામાં ભાન રહેતો નથી અને ગમે તે ખાઈને રોગોને નોતરે છે. જેથી આજે અમે તમને કેટલીક બીમારીઓ અને રોગોમાં શું ખાવું અને શું ધ્યાન રાખવું તેના વિશે જણાવીશું. જેથી તમને રોગોને વધતાં રોકી શકો. ઉત્તરાખંડ આયુર્વેદિક વિશ્વવિદ્યાલય હરિદ્વારના સ્વસ્થ વૃત્ત વિભાગના વિભાગાધ્યક્ષ ડો. અવધેશ મિશ્રા જણાવી રહ્યાં છે 10 બીમારીઓ અને તેમાં ખાવાપીવામાં શું ધ્યાન રાખવું તેના વિશે.
 
આગળ વાંચો આ10પ્રકારની બીમારીમાં શું ખાવું અને શું ન ખાવું જોઈએ.
(Health Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Lifestyle Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: What to eat if you suffering from these 10 disease
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended