Home »Lifestyle »Health» What Happens To Your Body When You Drink Carbonated Drink Daily

રોજ વિચાર્યા વિના પીઓ છો ને કોલ્ડ ડ્રિંક્સ? તો શરીર પર આ 6 અસર જાણો

Health Desk, Ahmedabad | Aug 11, 2016, 16:03 PM IST

હેલ્થ ડેસ્ક,અમદાવાદઃ કાર્બોનેટેડ ડ્રિંકને સામાન્ય રીતે કોલ્ડ ડ્રિંક અને સોફ્ટ ડ્રિંક કહેવાય છે. અત્યારે આવા ડ્રિંક્સ પીવાનું ચલણ ખૂબ જ વધ્યું છે. પણ આ ડ્રિંક્સ હેલ્થ માટે નુકસાનકારક હોય છે. આમાં કેફીન, શુગર અને કાર્બન ડાયોક્સાઈડ જેવી સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડતી ચીજો હોય છે. ટેલીગ્રામની એક રિપોર્ટ મુજબ દર વર્ષો દુનિયાભરમાંથી 1 લાખ 84 હજાર લોકો કાર્બોનેટેડ ડ્રિંક્સને કારણે કેન્સરનો શિકાર થાય છે. આ ઘણી લાઈફસ્ટાઈલ રિલેટેડ બીમારીઓનું કારણ પણ બને છે. જેથા આજે અમે તમને રોજ એક અથવા તેનાથી વધારે કોલ્ડ ડ્રિંક્સ પીવાથી સ્વાસ્થ્ય પર કેવી અસર થાય છે તે જણાવીશું.
 
(સોર્સ- અમેરિકન હાર્ટ એસોસિએશનની રિસર્ચ, મિનેસોટા યૂનિવર્સિટીની સ્ટડી)
 
આગળ વાંચો કોલ્ડ ડ્રિંક્સ પીવાથી બોડી પર કેવી અસર થાય છે.  
(Health Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Lifestyle Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: What Happens To Your Body When You Drink carbonated drink Daily
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended