Home »Lifestyle »Health» Uses And Benefits Of These 3 Natural Oils For Skin

બધાં જ પ્રકારની સ્કિન પ્રોબ્લેમથી બચાવવા વરદાન છે આ 3 ઓઈલ, જાણો લાભ

Health Desk, Ahmedabad | Mar 14, 2017, 17:31 PM IST

હેલ્થ ડેસ્ક,અમદાવાદઃ આજકાલની બદલાતી સિઝનને કારણે ચહેરા, હાથ-પગની ત્વચા વારંવાર સૂકાઈ જાય છે, રફનેસ આવી જાય છે. સ્ત્રી હોય કે પુરૂષો દરેકને આ સમસ્યા સતાવે છે. એવામાં ત્વચાને કોમળ અને સ્વસ્થ રાખવા તમે અહીં જણાવેલા ઓઈલનો ઉપયોગ કરી શકો છો.
 
બદામ,ઓલિવ,જોજોબા,રોઝમેરી ઓઈલના ફાયદા
 
બજારમાં મળતી વિવિધ ક્રિમ્સ અને પ્રોડક્ટ્સમાં કેમિકલ્સ હોય છે, જેના ઉપયોગથી થોડા સમય માટે ત્વચા સુંવાળી લાગે છે પરંતુ પછી જેવી હતી એવી જ થઈ જાય છે. પરંતુ જો તમે આવા સમયે કેટલાક ખાસ ઓઈલનો ઉપયોગ કરો તો તમે ત્વચાની આ સમસ્યામાંથી કાયમી છુટકારો મેળવી શકો છો. ત્વચાની માવજત માટે પણ કેટલાક પ્રકારનાં એસેન્શિયલ અને હર્બલ ઓઈલનો ઉપયોગ કરી શકાય છે. તેલથી ઠંડીમાં સૂકાઈ જતી ત્વચાને મોઈશ્ચર મળે છે તેમ જ ત્વચા ચમકીલી અને સુંદર પણ બને છે. તેના માટે તમે બદામ, ઓલિસ, જોજોબા, રોઝમેરી ઓઈલનો ઉપયોગ કરી શકો છો. તો આજે જાણી લો ફાયદા.
 
આગળ વાંચો તમારી ત્વચા માટે બેસ્ટ એવા3ઓઈલના ફાયદા અને ઉપયોગ વિશે. 
(Health Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Lifestyle Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Uses and benefits of these 3 natural oils for skin
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended